આઈ શ્રી મોગલધામ ભગુડા ખાતે ૨૬મો પાટોત્સવ અને ૮મો માં મોગલ શક્તિ એવૉર્ડ અર્પણ સમારોહ નું ભવ્ય આયોજન
:- વિશ્વ વંદનિય પૂ.મોરારીબાપુના શુભહસ્તે
૮મો "માં માંગલ શક્તિ એવૉર્ડ અર્પણ સમારોહ
:- સંતવાણી કાર્યક્રમ સમય રાત્રે 8:30 કલાકે
*શ્રી માંગલ શક્તિ એવૉર્ડ અર્પણ ભાવ વંદના :-*
શ્રી શંભુદાનજી ઈશ્વરદાનજી રત્નું :- (ભુજ)
શ્રી મોતીસિંહજી જેઠાભાઇ મહેડુ :- (સામરખા) (મુક્ત કવિ)
શ્રી રતુંદાનજી બાણીદાનજી રોહડીયા :- (ધુનાના ગામ)
શ્રી લાખાભાઈ આપાભાઈ લાંબા :- (જાંબુડા)
શ્રી ગીગાભાઈ બારોટ :- (ડોળીયા)
શ્રી હેમંતભાઈ ચૌહાણ :- (રાજકોટ)
*સંતવાણી ના કલાકારશ્રી ઓ :-*
1. કિર્તીદાન ગઢવી
2. દેવરાજ ગઢવી
3. દેવાયત ખવડ
4. દિપકબાપુ હરીયાણી
5. જીજ્ઞેશ કવીરાજ
6. લક્ષમણબાપુ બારોટ
7. પરષોત્તમપરી બાપુ
8. ઓસમાણ મીર
9. અનુભા જામંગ
10. નાજાભાઈ આહીર
*વિશેષ સન્માન :-*
ડો. જયેન્દ્રસિંહ જાદવ
(મહામાત્ર , ગુજરાત સાહિત્ય અકાદમી)
*-:પ્રેરક/શુભેચ્છક:-*
માયાભાઈ આહીર
*-:એવોર્ડ સંચાલન / માર્ગદર્શન :-*
મહેશભાઈ ગઢવી
(બોટાદ)
*-:નિમંત્રક:-*
શ્રી માંગલધામ ચેરીટેબલ ટ્રસ્ટ-ભગુડા
તા:-મહુવા જી:-ભાવનગર
*આમંત્રણ પત્રીકા જોવા માટે નિચેની લિંક ઓપન કરશો :-*
*સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે*
જય માં મોગલ
જવાબ આપોકાઢી નાખોJay ma mogal
જવાબ આપોકાઢી નાખોJay ma mongal
જવાબ આપોકાઢી નાખો