ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 7 મે, 2022

ચારણ સમાજનું ગૌરવ :- પ્રતાપદાન શંભુદાન મહેડુ



ચારણ સમાજનું ગૌરવ :- પ્રતાપદાન શંભુદાન મહેડુ

ચારણ-ગઢવી સમાજના સરળ વ્યકિત, મળવા જેવા માણસ, સમાજપ્રેમી સજ્જન અને ચારણી સાહિત્ય અને પ્રોત્સાહન આપવાની ભાવના વાળા મૂળ વાલવોડ ગામના વતની એવા શ્રી પ્રતાપદાનભાઈ શંભુદાનભાઈ ગઢવી (મહેડુ) સાહેબ (સામરખા)ને  Additional District Judge & Additional Sessions Judge, Kutch માંથી Principal - District Judge, Surendranagar ( સુરેન્દ્રનગર જીલ્લા ના મુખ્ય ન્યાયાધીશ )  તરીકે બઢતી મળવા બદલ ખુબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ

💐💐

માં ભગવતિ અવિરત પ્રગતિ કરાવે તેવી પ્રાર્થના

4 ટિપ્પણીઓ:

Featured Post

રાજકોટ ચારણ સમાજનું ગૌરવ કુ.મીરા કાનાભાઈ ગઢવી

રાજકોટ ચારણ સમાજનું ગૌરવ  કુ.મીરા કાનાભાઈ ગઢવી WEIGHT LIFTING, WRESTLING સ્પર્ધામાં માં ગોલ્ડ મેડલ મેળવીને પરિવાર સાથે સમાજનું ગૌરવ વધારેલ છ...