ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

રવિવાર, 8 મે, 2022

ચારણ/ગઢવી સમાજ ના જજ (ન્યાયાધીશ) સાહેબશ્રી ઓ ની નીચે પ્રમાણે બઢતી અને બદલી થયેલ છે.



ચારણ/ગઢવી સમાજ ના જજ (ન્યાયાધીશ) સાહેબશ્રી ઓ ની નીચે પ્રમાણે બઢતી અને બદલી થયેલ છે.

*(1)શ્રી પ્રતાપ દાન.એસ.ગઢવી*
 સાહેબ ને મુખ્ય જિલ્લા સેસન્સ જજ તરીકે બઢતી અપાઈ ( બઢતી સાથે બદલી ભુજ થી સુરેન્દ્રનગર જિલ્લા મુખ્ય જજ ) PDJ cadre 

*(2). શ્રી સી.પી.ચારણ સાહેબ*
 SD Cadre ( વડોદરા થી રાજકોટ શહેર_ જીલ્લા અદાલત )

*(3)શ્રી રાજવૃત ગઢવી સાહેબ*
 SD Cadre ( રાજકોટ  કડી _મહેસાણા)

*(4)શ્રી હરેશદાન લાંગા સાહેબ*
 SD Cadre ( પોરબંદર થી ધોળકા_ જીલ્લો અમદાવાદ )

*(5)શ્રી પૃથ્વીરાજ ગઢવી સાહેબ*
 SD Cadre ( ગાંધીનગર થી સેક્રેટરી લીગલ સહાય )

*(6)શ્રી જૈમીન જે ગઢવી સાહેબ*
 JD Cadre ( મહુધા થી ફતેપુરા ,_જીલ્લો દાહોદ)

*(7)શ્રી કુ. શાલીની બારહટ*
JD Cadre ( વડોદરા થી તળાજા -જીલ્લા ભાવનગર)

*(8)શ્રી કુલદીપ ગઢવી સાહેબ*
JD Cadre ( હિંમતનગર થી આમોદ_ જીલ્લો ભરૂચ)

*(9)શ્રી આર. આર. ઝીંબા સાહેબ*
_ SD Cadre ( પાલનપુર થી સેક્રેટરી લીગલ સહાય )

દરેક સાહેબ શ્રી ઓ ને ખુબ ખુબ અભિનંદન.....💐💐💐

ઉતરોતર પ્રગતિ કરો પરિવાર સાથે સમાજનું નામ રોશન કરો તેવી માં ભગવતિ ને પ્રાર્થના 



1 ટિપ્પણી:

  1. આપ સૌને જય માતાજી 🙏🏻 સાથે ખૂબ ખૂબ અભિનંદન 💐 proud of you 👌

    જવાબ આપોકાઢી નાખો

Featured Post

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO ગુજરાત જાહેર સેવા આયો...