આપણું ગૌરવ. ભાવનગર નું ગૌરવ
પરમ સ્નેહીશ્રી ડો. સંજયભાઈ દેથા અને તેમના દિકરીબા દિવ્યતાબા દિવસ રાત કોરોના વિભાગ માં નાઈટ ડયુટીમાં સર ટી. હોસ્પિટલ ભાવનગર ખાતે ફરજ બજાવી રહ્યા છે.
છેલા ઘણા સમય થી તેઓ કોરોના દરદી ઓ ની સારવાર કરી રહ્યા છે.
બાપ -દિકરી ને સેવા નો અવસર મા જગદંબા એ આપ્યો છે તેમ માની મા સોનલ નો આદેશ માથે ચડાવી કાર્ય કરી રહ્યા છે.
રાત દિવસ જોયા વિના આઈમા નું નામ લઈને જીવ જોખમ માં મુકી ને પણ કોરોનાના દર્દીઓ ની સારવાર કરી રહ્યા છીએ. મા ભગવતી સૌની રક્ષા કરે તેવી પ્રાર્થના.
જય માતાજી 🙏
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો