ભાવનગર ચારણ સમાજનું ગૌરવ.
તળાજા નું મોટેરુ નામ એવા નાગરુઆપા જાળફવા ના પપોત્રો અને મારા ખાસ સ્નેહી આદરણીય શ્રી શિવુભા જાળફવા ના સંતાનો
ડો. અવની બેન ગઢવી
અને ડો.હર્ષદેવ ગઢવી
ડો .અવનીબેન ગઢવી B.H.M.S
ડો. હર્ષદેવ ગઢવી M.B.B.S
જેઓ બંને બેન ભાઈ પોતાની અને પોતાના પરિવાર ની ચિંતા કર્યા વિના છેલ્લા એક વર્ષ થી કોરોના થયેલ દરદી ઓ ની સારવાર કરી રહ્યા છે.
જેથી ભાવેણા અને ગઢવી સમાજને ગૌરવ લેવા જેવી બાબત કહી શકાય .
માં જગદંબા બને ડો. ને નિરોગી અને તંદુરસ્ત રાખે તેવી પ્રાર્થના
આપણાં સમાજમાં જ્યાં જ્યાં ડોક્ટરો છે તેઓ અત્યારે ખૂબ વ્યસ્ત હોવા છતા સમાજના લોકો ને યોગ્ય માર્ગદર્શન તથા સારવાર માં મદદરૂપ થઈ રહ્યા છે તે ઈચ્છનીય તેમજ પ્રશંસનીય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો