ચાલો અમુલી ........ ચાલો અમુલી 🚩🚩🚩
સમય સમય બલવાન હૈ નહીં પુરૂષ બલવાન તેમ સમયે સમયે સમાજમાં પરિવર્તન લાવવુ તે આપણી સૌની નૈતિક ફરજ છે. હાલના સમય પ્રમાણે આપણા સમાજની એકતા,સંપ, અને જાગૃતિ હોવી ખૂબ જરૂરી છે.
આપણા જરૂરિયાત મંદ પરિવાર ને મેડિકલ ક્ષેત્રે તેમજ આર્થિક મદદરુપ બનવા હેતુસર એક નાનકડો પ્રયાસ કરેલ છે.
*તારીખ ૨૬-૨-૨૦૨૧ ને શુક્રવાર ના રોજ અમુલી ગામ ખાતે રાજુલા તાલુકાના આપણા ગઢવી સમાજની એક મીટીંગ નું આયોજન કરેલ છે* તો આપ સર્વે યુવાનો પોતાનો કિંમતી સમય ફાળવીને હાજરી આપશો તેવી અપેક્ષા.
આઈમા સોનલ એવું કેતા કે કોઈ ગામ જમાડે તો ગામ જમાડાઈ પણ કોઈ લાકડી મારે તો એને સામે લાકડી મારવાની ભાવના ના રખાઈ તેવી રીતે સમાજનું કોઈ સારું કાર્ય થતું હોય તો તેમાં બની શકે તેટલો સહકાર અપાઈ નહીં કે વિરોધ કરવો.
સ્થળ :- અમુલિ, તાલુકો :- રાજુલા
તારીખ :- 26-2-2021 શુક્રવાર
સમય :- ૩:૦૦ થી ૬:૦૦
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો