આજે ભાદરવા વદ -9 એટલે નાગદમણ અને રુકમણી હરણના રચિયતા સંત શિરોમણિ સાંયાજી ઝુલાની 444 મી જન્મ જયંતી છે.
તે નિમિતે તેમનું ટુંકમા જીવન ચરિત્ર મુકવાનો નાનકડો પ્રયાસ કરેલ છે.
નામ :- સાંયાજી ઝુલા
પિતાનું નામ :- સ્વામીદાસ જી.
જન્મ :- ભાદરવા વદ -9 સવંત 1632
ગામ :- કુવાવા
રાજકવિ :- ઈડર
ભાઈનું નામ :- ભાયાજી ઝુલા
પુત્રો :- 4
સંત શિરોમણિ સાંયાજી ઝુલાની 444 મી જન્મ જયંતિ દિવસે કોટિ કોટિ વંદન
વંદે સોનલ માતરમ્
Dandvat Pranam to the Sant Shiromani Sanyaji Jula Aprateem Adbhut Leela Like Narsimha Mehta and Meerabai Jai Shri Krishna
જવાબ આપોકાઢી નાખોMinesh Choksi Vrundavan Dhaam Mathura