આઈશ્રી સોનલમાં ની અમૃતવાણી
જૂનાગઢ સંમેલન તા :- ૩૧-૫-૭૪ નો અંશ
‘ ચારણ કેવો હતો ! ચારણ સત્યવાદી હતો . અંતઃકરણને શુદ્ધ રાખતો એ સતવાદી ન હોત , એનું અંતઃકરણ શુધ્ધ ન હોત , તો એને ઘરે જગદંબાઓ જન્મ ન લેત , સત્યનો ઉપાસક હોય તેજ ખરો ચારણ છે . એજ દેવ છે . સરસ્વતીનો ઉપાસક ચારણ બીજાની નિંદા ન કરે ચારણું બનવું હોય તો નિંદા છેડી દ્યો . અને માતાજીની ઉપાસના છેડતા નહી . ઉપાસના કરવાના નીમ લેજો અને તે પાળજો ભગવતીની ઉપાસનાથી માણસને વિજય મળે છે .
મહાભારતમાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે હે અજુન ! જો તારે વિજય મેળવવો હોય તો ચારણો જેની ઉપાસના કરે છે તે ભગવતી દુર્ગાની ઉપાસના કર એ છે કે જૂના જમાનાથી ચારણોનાં ઈસ્ટદેવ ભગવતી જગદંબા છે . તમે એને ભૂલતા
સંદર્ભ :-
આઈ સોનલ ઈશ્વરી પુસ્તક માં થી
લેખક :- પચાણભાઈ વિશ્રામભાઈ ગઢવી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો