આઈશ્રી સોનલમાં ની અમૃતવાણી
મારું સન્માન કરવાનું કારણ શું ?
નાનાંને મોટા કામ સોંપે છે.
માં કે બાપ પોતાના બાળકોને કામ સોંપે છે.બાળકો કામ કરી નાખે છે.
માં બાપ પોતાના બાળકો માટે આખી જિંદગી કામ કરે છે.એમના સન્માન કરવાના મેળા મેં ક્યાંય ભાળ્યા નથી.
*હું કુદરત આદેશાનુસાર મારું કર્તવ્ય બજાવી રહી છું.*
*જ્યાં કર્તવ્યની વાત આવી ત્યાં સન્માન ની વાત ક્યાં ટકે ?સન્માનએ બદલાની અપેક્ષા છે બદલાને અંતે કર્તવ્યની કશી કિંમત નથી.માનવ કર્તવ્ય કરવા સર્જાયો છે*
*મારા કર્તવ્ય કાર્યમા આ વિક્ષેપ રૂપ છે.કર્તવ્ય બજાવ્યા પછીના બદલાની લાલચ હાનિકારક છે.આનાથી પવિત્રતા પાાંગળી બનશે.*
જૂનગાઢ તુલાવિધિ નો પ્રસ્તાવ મુકનાર ચારણ સમાજના અગ્રણીઓને આઈમા નો પ્રત્યુતર
સંદર્ભ :- આઈ સોનલ ઈશ્વરી પુસ્તક માં થી.
Jay ma sonal
જવાબ આપોકાઢી નાખો