સમસ્ત રાજકોટ ચારણ સમાજ જોગ અપીલ
ચારણ સમાજના તમામ ટ્રસ્ટો, મંડળો, તથા સમાજનાં તમામ જાગૃત ગ્નાતીજનો ને અપીલ કરવાની કે આજ રોજ
તારીખ : ૧૨/૦૯/૨૦૧૮ ને બુધવાર ના રોજ સાંજ ના ૬:૦૦ કલાકે ચારણ સમાજ વાડી, ૨ સુખરામનગર રાજકોટ ખાતે સમુહ લગ્ન બાબતે એક ખાસ અગત્યની મીટીંગનુ આયોજન કરવામાં આવેલ છે તો આ મીટીંગમાં આપની હાજરી અનિવાર્ય છે
સમાજ હિતના કાર્યમાં હાજર રહેવા વિનંતી.
*ખાસ* *નોંધ* :- સમુહ લગ્ન બાબત અતી જરૂરી હોવાથી આપનો કિંમતી સમય કાઢીને સામાજીક ફરજ ના ભાગ રૂપે ઉપસ્થીત રહેવા ખાસ વિનંતી.
*મીટીંગ પછી સ્વરુચી ભોજન સાથે લઈશું*
આ મેસેજ મેળવનાર તમામ ગ્નાતીજનોએ પોતાના વિસ્તારમાં રહેતા ચારણોને આ મીટીંગ મા ખાસ હાજર રહેવાની જાણ કરવાની જવાબદારી છે.
લી. *શ્રી શક્તિ ચારણ (ગઢવી) યુવા સંગઠન* - *રાજકોટ*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો