આજે. તા-11-9-2018 ભાદરવા સુદ બીજ નીમીતે સોનલધામ (ગાંધીધામ) મધ્યે દિવ્યાંગ જેન્તીભા બાટી (ગઢવી) સવાર ની આરતી થી સંધ્યા આરતી સુધી સતત 12 કલાક એક મીનીટ ના વિરામ લીધા વગર માતાજી નોબત વગાડી.
સંધ્યા આરતી ના વિરામબાદ નોબત બંદ થઈ
શ્રી ગઢવી યુવક મંડળ ટ્રસ્ટ - ગાંધીધામ દ્વારા સોનલધામ મધ્યે દિવ્યાંગભાઈ ગઢવી નું સન્માન કરવામાં આવ્યું.... જય માં સોનલ
માં સોનલ પ્રત્યે અખૂટ શ્રધા અને વિસ્વાસનું જીવતું જાગતું ઉદ્દાહરણ એટલે દિવ્યાંગ જેન્તીભા બાટી(ગઢવી).
..જય માં સોનલ....
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો