'મોરના ઈંડાને ચીતરવા ન પડે' જાણીતી ઉક્તિને સાર્થક કરી ભાવનગરની સર.ટી. હૉસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા તબીબ.ડૉ. સંજયદાનભાઈ દેથા તથા શ્રીમતી દક્ષાબેન સંજયદાનભાઈ દેથા ની લાડલી દિકરી કુ. દિવ્યતાએ ધોરણ 12 સાયન્સી બી ગ્રુપમાં 99 પર્સન્ટાઈલ સામે ઉતિર્ણ થઈ ઝળહળતી સિદ્ધી પ્રાપ્ત કરી છે.
પરિવાર અને ભાવનગર ચારણ સમાજનું ગૌરવ વધારનાર દિવ્યતા તેના પિતા ડૉ. સંજયદાનભાઈની જેમ જ ડૉક્ટર બની કારકીર્દી બનાવવા ઈચ્છે .
હાલમાં તે આઈ.એમ.એસ. પરિક્ષાની તૈયારી કરીરહી છે.
ગૌરવ વંતી સિદ્ધી પ્રાપ્ત કરવા બદલ અને ભાવનગર ચારણ સમાજનં ગૌરવ વધારવા બદલ બેન કુ. દિવ્યતાને ખૂબ ખૂબ અભિનંદન
💐💐💐💐
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો