જય સોનબાઈ માં
સ્પર્ધાત્મક* *પરીક્ષાની* *તૈયારી* *કરતા* *ચારણ(ગઢવી)* *સમાજનાં* *ઉમેદવાર* *ભાઈઓ*- *બહેનો* *માટે* *પારેવાળામાં* *માર્ગદર્શન* *સેમિનાર* #
*સેમિનારનું સ્થળ અને સમય:-*
*ગામ:-મુ.પારેવાળા તા.જસદણ જી.રાજકોટ* *તા. 01/04/2018 વાર:-રવિવાર સાંજે 4 થી 6 કલાક દરમિયાન*
*માર્ગદર્શન* *આપનાર* *વક્તાશ્રીઓ:-*
*(1) શૈલેષભાઇ* *લાંબા* *(ગઢવી)*
*(2) રુતુબેન* *રાબા* *(ગઢવી)* *(Dy.S.P.)*
*અને* *અન્ય* *અધિકારીઓ*
*માર્ગદર્શન સેમિનાર તેમજ સન્માન સમારોહ*
*સમગ્ર ચારણ સમાજનું ગૌરવ એવાં તાજેતરમાં સીધી ભરતીથી Dy.S.p. બનેલા બહેન શ્રી રુતુબેન અમરસિંહભા રાબાનું આ તકે સમસ્ત પારેવાળા ચારણ સમાજ વતી સન્માન કરવામાં આવશે.*
*આગામી* *સમયમાં* *રાજય સરકાર* *અને* *કેન્દ્ર સરકાર દ્વારા* *આવનાર* *GPSC, PSI-ASI*, *પોલીસ કોન્સ્ટેબલ*, *તલાટી મંત્રી*, *બિન સચિવાલય ક્લાર્ક*, *રેલવે*, *SSC* *જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થવા માટે અત્યંત ઉપયોગી માર્ગદર્શન* *આપવામાં આવશે.*
*વધુમાં વધું ચારણ સમાજનાં ભાઈઓ તથા બહેનો આ માર્ગદર્શન સેમીનારનો લાભ લે અને સરકારી નોકરીમાં પાસ થાઇને સમાજનું ગૌરવ વધારે તેવો અમારો શુદ્ધ અને સેવાકીય હેતુ છે.*
*નિમંત્રક:- સમસ્ત પારેવાળા ચારણ સમાજ*
*સેમિનાર તદ્દન નિ:શુલ્ક છે. તેમાં જોડાવા માટે 9277758777 પર કોલ કરી આપનું નામ નોંધાવવું અનિવાર્ય છે* *જેથી કરીને અમોને આયોજન કરવામાં સરળતા રહે...*
*વધારે માહિતી માટે :-* 90332 81181
*ખાસ નોંધ:-કાર્યક્રમ પૂર્ણ થયા પછી જમણવારનું આયોજન કરવામાં આવ્યું છે.*
*વંદે સોનલ માતરમ્*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો