*ગઢવી યુવક મંડળ * સીજીઆઈએફ* ( હાલાર બારાડિ રીજયન )
🙏જય માતાજી 🙏
હાલ મા પીએસઆઈ પ્રીલીમ્સ ની પેપર્સ ની જવાબો જાહેર થયા. એમા ચારણો ના જે વિધાર્થીઓને 40 થી વધારે માર્કસ આવેલા છે એ વિધાર્થીઓ માટે મુખ્ય પરિક્ષા માટે જરૂરી કોચિંગ ક્લાસીસ માટે જામનગર મા માર્ગદર્શન સેંટર કરવાં માટે અમને સંખ્યા અંગે માહિતી ની જરૂર હોય વિધાર્થીઓએ અમારો સમ્પર્ક કરવો.
અશ્વિનભાઈ ગઢવી
9825211404
શૈલેશભાઈ ગઢવી
9428400713
ધર્મેન્દ્રસિંહ મહેડુ
9825210313
અમને આં નંબર પર વિધાર્થીએ તેનુ નામ, મેળવેલ માર્કસ અને ગામનું નામ વોટ્સએપ્પ કરશો.
🙏🙏🙏🙏🙏
Sponsored Ads
શુક્રવાર, 6 જાન્યુઆરી, 2017
अवनवी माहिती
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
-
ચારણ - ગઢવી સમાજનું ગૌરવ :- રશ્મિ ગઢવી ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા Class -1 (વર્ગ -૧) તરીકે નિયુક્ત થવા બદલ રશ્મિ હિમાંશુ ઝૂલા ને...
-
आजे(ता.25-11-2016) ऐटले पद्म श्री दुला भाया काग (भगत बापु)नी जन्म जयंती छे आजे काग बापु ना टुंकमां परिचय साथे तेमना स्वरमां अप...
-
કાગવાણી સંદેશ માસિક મુખ પત્રક જામનગર દ્વારા વિનામૂલ્યે લગ્ન વિષય (બાયોડેટા વિભાગ) સેવા. ગઢવી સમાજના લગ્ન ઇચ્છુક યુવક-યુવતીઓના વ...
Jay mogal
જવાબ આપોકાઢી નાખો