ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

ગુરુવાર, 16 જુલાઈ, 2020

ચારણ સમાજનું ગૌરવ :- વિરાજ જયેશભાઇ ગઢવી

મોબાઇલ વિશે કેટલીક મૂલ્યવાન વાતો.

આજના સમય પ્રમાણે મોબાઇલ વિશે  સર્ચા મારા એક પરમ્ સ્નેહી મિત્ર સાથે થઈ 
જેમાં તેઓ મોબાઇલ વિશે કેટલુંક હૃદય સ્પ્રશી વાતો કહેલ.
તે વાતો આજ તમારાં સમક્ષ મૂકવાનું પ્રયાસ કરેલ છે.

*૧* મોબાઇલ એટલે :- વાસ્તવિકતા સાથે જોડાયેલી કોઈપણ ઈશા પૂરી ના કરી શકે.
*૨* મોબાઇલ એટલે :- એક આભાસી દુનિયા છે. વાસ્તવિક નહીં.
*૩* મોબાઇલ થી બંધાયેલા સબંધો પણ આભાસી છે. તેમાં વાસ્તવિકતા 0.01% હશે.
*૪* આભાસી દુનિયા એ વાસ્તવિક દુનિયા ના જીવન ના મૂલ્યો આદર્શ નો નાશ કર્યો છે.
*૫* એવી જ રીતે.આભાસી સબંધો માટે થઈ ને વાસ્તવિક સબંધો પણ ખોવાઈ ગ્યા છે.
*૬* બધા પોતાની સપના ની દુનિયા મોબાઇલ માં માત્ર કેટલીક સેકેંડ માં જ મેળવી શકે છે.માટે મોબાઇલ નું આટલું ક્લચર છે.
*૭*  વાસ્તવિક જીવન માં તમે કે હું નથી મળી શકવાના 
માટે આપણે અહીં આપણી સપના ની દુનિયા જીવીયે છિયે.
*૮*  ઢોંગી , બનાવટી , દુનિયા ( ખોટા સુખ સાહેબી બતાવાની દુનિયા.)
*૯*  પોતે હંમેશા આનંદમાં જ છે. (રાજી જ છે) સૌથી વધુ મહાન છે.
*૧૦* મૂર્ખ માણસ પોતાની મુર્ખતા ની હદ તો ત્યારે વટાવે છે જ્યારે તે પોતે બુદ્ધિશાળી છે તે સાબિત કરવાના પ્રયત્નો કરે છે.
આ દુનિયામાં તે જ ચાલે છે.

મંગળવાર, 14 જુલાઈ, 2020

ચારણ - ગઢવી યુંવા સંગઠન - ગુજરાત પ્રદેશ

ચારણ - ગઢવી યુંવા સંગઠન - ગુજરાત પ્રદેશ 

આણંદ ખાતે સમગ્ર ગુજરાતના ચારણ ગઢવી સમાજના યુવા આગેવાનોની બેઠક યેજાઈ હતી 
જેમાં સમાજના યુવાનોને શિક્ષણ , આરોગ્ય ,રોજગાર,તેમજ સામાજિક ક્ષેત્રે સહાય કરવા અર્થે એક ઐતિહાસીક ઠરાવ કરવામાં આવ્યો જેમા આપણા સમાજનાં યુવાનોનુ *ચારણ ગઢવી યુવા સંગઠન બનાવવામાં આવ્યુ હતું.

તેમજ તેના ગુજરાતના પ્રદેશના હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવી અને તે અંગે યોગ્ય દિશામાં કાર્ય વેગતું બને તે હેતુસર સૌની અનુમતિથી આવનાર સમયમાં સમગ્ર જિલ્લાઓના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવશે 
અને પ્રદેશમાં પણ નવા હોદ્દેદારો નિમવામાં આવશે 
તા. 14-7-2020 

ગુજરાના  પ્રદેશના હોદ્દેદારોની યાદી જોવા માટે નીચેની લિંક ઓપન કરો :- 

દરેક નિયુક્ત થયેલ દરેક હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐


બુધવાર, 8 જુલાઈ, 2020

શ્રી પરબતભાઇ ગઢવી. સંદેશ... ન્યૂઝ .દેવ ભૂમિ દ્વારકા .


અભિનંદન ભાઈ તાજેતર મા આપ ના ન્યૂઝ સંદેશ ન્યૂઝ પેપેર  મા frunt page પર સ્થાન પામી આસરે  સવા બાર લાખ કોપી  વંચાઈ...પત્રકાર  તરીકે આપની  સફળતા માટે આશિષ સાથે અભિનંદન...

Featured Post

શ્રી ચારણ (ગઢવી)સમાજ સેવા ટ્રસ્ટ રાજકોટ દ્વારા આયોજીત 31 મો સમુહ લગ્ન મહોત્સવ

શ્રી 1! શ્રી ગણેશાય નમઃ આઈશ્રી સોનલ માં નમઃ !! ચારણ સમાજ જોગ સંદેશ !!        જય માતાજી શ્રી ચારણ (ગઢવી)સમાજ સેવા ટ્રસ્ટ રાજકોટ ...