ચારણ - ગઢવી યુંવા સંગઠન - ગુજરાત પ્રદેશ 
આણંદ ખાતે સમગ્ર ગુજરાતના ચારણ ગઢવી સમાજના યુવા આગેવાનોની બેઠક યેજાઈ હતી 
જેમાં સમાજના યુવાનોને શિક્ષણ , આરોગ્ય ,રોજગાર,તેમજ સામાજિક ક્ષેત્રે સહાય કરવા અર્થે એક ઐતિહાસીક ઠરાવ કરવામાં આવ્યો જેમા આપણા સમાજનાં યુવાનોનુ *ચારણ ગઢવી યુવા સંગઠન બનાવવામાં આવ્યુ હતું.
તેમજ તેના ગુજરાતના પ્રદેશના હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવી અને તે અંગે યોગ્ય દિશામાં કાર્ય વેગતું બને તે હેતુસર સૌની અનુમતિથી આવનાર સમયમાં સમગ્ર જિલ્લાઓના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવશે 
અને પ્રદેશમાં પણ નવા હોદ્દેદારો નિમવામાં આવશે 
તા. 14-7-2020 
ગુજરાના  પ્રદેશના હોદ્દેદારોની યાદી જોવા માટે નીચેની લિંક ઓપન કરો :- 
દરેક નિયુક્ત થયેલ દરેક હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐
  
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો