આજના સમય પ્રમાણે મોબાઇલ વિશે સર્ચા મારા એક પરમ્ સ્નેહી મિત્ર સાથે થઈ
જેમાં તેઓ મોબાઇલ વિશે કેટલુંક હૃદય સ્પ્રશી વાતો કહેલ.
તે વાતો આજ તમારાં સમક્ષ મૂકવાનું પ્રયાસ કરેલ છે.
*૧* મોબાઇલ એટલે :- વાસ્તવિકતા સાથે જોડાયેલી કોઈપણ ઈશા પૂરી ના કરી શકે.
*૨* મોબાઇલ એટલે :- એક આભાસી દુનિયા છે. વાસ્તવિક નહીં.
*૩* મોબાઇલ થી બંધાયેલા સબંધો પણ આભાસી છે. તેમાં વાસ્તવિકતા 0.01% હશે.
*૪* આભાસી દુનિયા એ વાસ્તવિક દુનિયા ના જીવન ના મૂલ્યો આદર્શ નો નાશ કર્યો છે.
*૫* એવી જ રીતે.આભાસી સબંધો માટે થઈ ને વાસ્તવિક સબંધો પણ ખોવાઈ ગ્યા છે.
*૬* બધા પોતાની સપના ની દુનિયા મોબાઇલ માં માત્ર કેટલીક સેકેંડ માં જ મેળવી શકે છે.માટે મોબાઇલ નું આટલું ક્લચર છે.
*૭* વાસ્તવિક જીવન માં તમે કે હું નથી મળી શકવાના
માટે આપણે અહીં આપણી સપના ની દુનિયા જીવીયે છિયે.
*૮* ઢોંગી , બનાવટી , દુનિયા ( ખોટા સુખ સાહેબી બતાવાની દુનિયા.)
*૯* પોતે હંમેશા આનંદમાં જ છે. (રાજી જ છે) સૌથી વધુ મહાન છે.
*૧૦* મૂર્ખ માણસ પોતાની મુર્ખતા ની હદ તો ત્યારે વટાવે છે જ્યારે તે પોતે બુદ્ધિશાળી છે તે સાબિત કરવાના પ્રયત્નો કરે છે.
આ દુનિયામાં તે જ ચાલે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો