ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શુક્રવાર, 18 મે, 2018

हरिद्वार खाते चारण - गढवी सेवा सदननुं भूमिपुजन संपन्न

हरिरस प्रबोध तथा प्रताप पच्चीसी ग्रंथनुं विमोचन

हरिरस प्रबोध तथा प्रताप पच्चीसी ग्रंथनुं विमोचन

ता.20-05-2018

हरिरस प्रबोध ग्रंथ विमोचन प.पू. श्री मोरारीदास बापुना वरद हस्ते तथा प्रताप पच्चीसी ग्रंथ विमोचन कुमारीका दिकरीयुं ना करकमळो द्रारा राखेल छे

*दिप प्रागट्य - सवारे 9-00 कलाके*

आ समग्र प्रसंगोत्सवमां परम पूजय चारण माताजीओ, परम पूजय संतो - भक्तो महात्माओ, महानुभावोनी हाजरी अने सजजनो, स्नेहीओना अने धर्मप्रेमीओना सानीध्यथी संपन्न थशे.

प्रसाद बपोरे 12-30 कलाक़े तथा रात्रे 7-30 कलाक़े सौ साथे लईशुं

डायरो रात्रे 9 - 00 कलाक़े
गोविंदभा पालीया
अनुभा जामंग
तथा नामी - अनामी साहित्यकारो अने भजनानंदीओ

*आ विमोचन प्रसंगोत्सवना कार्यक्रममां आप सर्वने परिवारजनो साथे पधारवा सस्नेह निमंत्रण छे*

*स्थळ* :- राजकोट - सरधार रोड, जुना पादर, जागृति धाम, काळीपाट- राजकोट,

*निमंत्रक*
चारण पालु भगत तथा जाडेजा दरबारो
गाम काळीपाट अने स्नेहीओना सादर जय माताजी

संपर्क सूत्र - बीपीनदान के गढवी (9725530077)

*।। जे समयने साचवे ऐने समय साचवशे ।।*

*पत्रिका चारणत्व ब्लॉग पर जोवा माटे*

         वंदे सोनल मातरम

🌐📲🌐📲🌐📲🌐📲🌐

*📲 अवनवा समाचार, साहित्य, रोजगार समाचार वगेरे आपना मोबाईल पर मेळववा माटे आ नंबर 9687573577 मनुदान गढवी पर मेसेज करो

श्रीमद् देवि भागवत ज्ञानयज्ञ


બુધવાર, 16 મે, 2018

चारण समाजनुं गौरव

શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર,સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત વિશ્ર્વકોશના સંયુક્ત ઉપક્રમે આયોજિત 'ભકતકવિ દુલા કાગ ચારણી સાહિત્ય વ્યાખ્યાનમાળા'નું પ્રથમ વ્યાખ્યાન 

શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર,સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત વિશ્ર્વકોશના સંયુક્ત ઉપક્રમે આયોજિત 'ભકતકવિ દુલા કાગ ચારણી સાહિત્ય વ્યાખ્યાનમાળા'નું પ્રથમ વ્યાખ્યાન શ્રી વસંતભાઈ ગઢવીએ 'ચારણી સાહિત્ય: વારસો અને વૈભવ'વિષય ખૂબ જ પ્રભાવશાળીશૈલીમાં આપ્યું. પદ્મશ્રી કુમારપાળ દેસાઈએ ભૂમિકા બાંધી અને પદ્મશ્રી દુલા કાગ-પૂ.ભગતબાપુની સાહિત્ય સાધના વિશે વાત કરી. મેં મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રની વિવિધ પ્રવૃત્તિઓ અને ચારણી સાહિત્યનો પરિચય આપ્યો. સુંદર આયોજન અને સંચાલન ડૉ.પ્રીતિબહેન શાહે કર્યું. ચારણી સાહિત્યના પુસ્તકો અને સમર્થ ચિત્રકાર શ્રી પ્રભાતસિંહ બારહટ્ટે તૈયાર કરેલ  વિદ્વાન કવિઓના ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું.  આ પ્રસંગે કાગબાપુના પૌત્ર શ્રી બાબુભાઈ કાગ,શ્રી બાબુભાઇ શાહ,કવિશ્રી ચંદ્રકાંત શેઠ,કવિશ્રી ઘનશ્યામ ગઢવી,ડૉ.રંજના અરગડે,શ્રી જોરાવરસિંહ જાધવ,શ્રી નેહલ ગઢવી,શ્રી રણજિત ગઢવી અને અનેક મર્મજ્ઞોએ હાજર રહી આ રસપ્રદ  વ્યાખ્યાનમાળાનો લાભ લીધો. એ સમયની કેટલીક તસવીરો...


પોસ્ટ ટાઈપ અંબાદાનભાઈ રોહડીયા


कवि आसाजी रोहड़िया भादरेश रचित लखमण जी ना छन्दों


कवि आसाजी रोहड़िया भादरेश
रचित लखमण जी ना छन्दों

।। कुळवन्त कळाधर काशपरा ।।

             
            ।। दोहो ।।
पाणंगी पाताल से,नवकळ नाग नरेश,
शेष मटी ने सरजियो, लाजाळो लखणेश,

            ।। छंद:रूप मुकुंद ।।

लखणेश महाभड़ लाज रो लँगर, धन्य धरा धर शेष धणी,
अम भार अपार उतारियआवण, मानव देह अमूल मणी,
तात दशरथ मात सुमित्रण, ठीक अजोधाय धाम ठवा,
कुळवन्त कळाधर काशपरा भड, तोय समोवड कुण तवा,
                              जीय तोय समोवड कुण तवा,  1

जग मात हरी जद जाणिये जाहर, नाहर सारिख त्राड नखे,
धख रोम पंजाम सरीखोय धारण, माण पियाम रोढाल मखे,
चख विज समी तद आग चमन्कीय,भोरंग कामठ खेंच भवा,
कुळवन्त कळाधर काशपरा भड, तोय समोवड कुण तवा,
                              जीय तोय समोवड कुण तवा,  2

रह राघव चिंत रु रोष रुदा मह,काँह उपाय करा कवळा,
अव जानकी हाय विसामण सायर, आह भरी ढही मु अवळा,
धवमे जळ सायर लंघ पराक्रम, चोप धर कुण वीर चवां,
कुळवन्त कळाधर काशपरा भड, तोय समोवड कुण तवा,
                           जीय तोय समोवड कुण तवा,  3

रन बीच किये विचरन रघुवर,मंण्डन जूथ मोराद मनंग,
हडमाण मिले जव पोयण हिरद,बन्धव दोय रो शीत बणंग,
भट सुग्रीव अंगद साथ भड़े ,जाम नलंग निल मरद जवां,
कुळवन्त कळाधर काशपरा भड, तोय समोवड कुण तवा,
                                 जीय तोय समोवड कुण तवा,  4

वळ देह वखम्भर रिंछाय वानर,भारथ खेलण आय भडंग,
वकराळ पहाड सा काळ डरावण,दोवट चोवट बांध दळँग,
उड़ लंक गयो हनमाण अजायब, पारख सीत परन्त पवा,
कुळवन्त कळाधर काशपरा भड, तोय समोवड कुण तवा,
                             जीय तोय समोवड कुण तवा,  5

झटगाड पहाडाय झाड़ झपेटण, पाहण लावण वीर पखा,
इति थाह विणो दळ सायर लँघीय, दैत ममीपण जाय दखा,
तव त्रिकुट भंजण वानर तांडव,देख धयो मुह नूर नवा,
कुळवन्त कळाधर काशपरा भड, तोय समोवड कुण तवा,
                             जीय तोय समोवड कुण तवा,  6

महिधार हुहं दश मेघ मण्डाणीय,त्यों वरताणिय तिर छटा,
धन थाट महि ज्यम दामन राणीय, खाग विंजाणिय दन्त खटा,
भट भट भटाभट आसुर भंजण, खाग रे अंग अंगार खवा,
कुळवन्त कळाधर काशपरा भड, तोय समोवड कुण तवा,
                                 जीय तोय समोवड कुण तवा,  7

तव केई पगा कर केई शिरो धड, तंग महा सह टूक टूका,
भल भाद्रव मेघ शी धार भभक्कीय,श्रोणित सात दिहे न सुका,
भडवीर भूका कर डाकर बंधण, गाडण देह असुर गवा,
कुळवन्त कळाधर काशपरा भड, तोय समोवड कुण तवा,
                                 जीय तोय समोवड कुण तवा,  8

(आ छंद हजीपण अपूर्ण होय आई श्री पुरामा स्मृति प्रकाशन ना अंगत संग्रह माथी )

छंद कर्ता : कवि आसाजी रोहड़िया भादरेश डी, बाड़मेर

टाइप कवि प्रवीण भा मधुडा राजकोट
मो 97239 38056

હેજી તમે સોનલ ઉપાસો દેવી ચારણી,

હેજી તમે સોનલ ઉપાસો દેવી ચારણી,
(ઢાળ:જાગો ને જાગો ને જદુરાય જી)

        ||   પ્રભાતિ ||

હેજી તમે સોનલ ઉપાસો દેવી ચારણી,ભવ દુઃખ હરણી ભવાની(૨)
અનહદ તપ બળ ઓપતુ ને,નિરમળ મુખ નિરમાની,
               હેજી તમે સોનલ ઉપાસો દેવી....૧

હેજી એવા અગણિત ભક્ત ને ઉધારીયા,જગતે વાતું ઇ જાણી(૨)
કઠીન સમય કલિકાળ માઁ, સકતી રૂપે કે`વાણી,
                     હેજી તમે સોનલ ઉપાસો દેવી....૨

હેજી એવી કલપતરૂ ની મા તું છાંયડી, વરહે અમરત વાણી,(૨)
પય ર્ઘત મીઠા માં તું પિરહે ને,આઠે  પો`ર ઉજાણી,
                       હેજી તમે સોનલ ઉપાસો દેવી....૩

હેજી એવા જોગ રે મથ્યાતા કઈ જોને જાણવા, જગતે વાતું ઇ જાણી(૨)
લોક રે ઉધારણ ધારી લોબડી, સમરધી ચરણે સમાણી,
                 હેજી તમે સોનલ ઉપાસો દેવી.....૪

હેજી એવી ભજીએ જગદમ્બા તુને અમે ભાવથી,કરજો સાચી રે કમાણી(૨)
તૃષ્ણા થકી રે "બલદેવ"તારશે, જનની સેવક જાણી,
                    હેજી તમે સોનલ ઉપાસો દેવી....૫

રચિયતા :ચારણ કવિ શ્રી બલદેવભાઈ હરદાનભાઈ નરેલા -રાજ્ય કવિ ભાવનગર

" બલદેવ કાવ્ય"
સંપાદક શ્રી હર્ષદદાન બલદેવભાઈ નરેલા
ચારણ કવિ પ્રવીણભા હરુભા મધુડા

નોંધઃ અમે બલદેવભાઈ નરેલા રચિત કાવ્યો નો અમે "બલદેવ કાવ્ય " ના નામથી સંપાદન કરી રહ્યા છીયે કોઈ પાસે બલદેવભાઈ નરેલા ના કાવ્યો હોય તો અમને( વોટ્સએપ પર ૯૫૧૦૯ ૯૫૧૦૯) મોકલવા વીન્નતી

ટાઈપ સઁકલન

ચારણ પ્રવીણભા મધુડા
૨૦૫ વી વી કોમ્પલેક્ષ
બીજા માળે ભુતખાના ચોક રાજકોટ ૩૬૦૦૦૨
મોબાઈલ ૯૭૨૩૯ ૩૮૦૫૬
મોબાઈલ વોટ્સએપ ૯૫૧૦૯ ૯૫૧૦૯

Featured Post

ચારણ સમાજનું ગૌરવ શ્રીજયરાજદાન ગઢવી સાહેબ

અભિનંદન સંદેશ "સમગ્ર ચારણ-ગઢવી સમાજનું ગૌરવ અને કર્મનિષ્ઠ પોલીસ અધિકારી, આદરણીય જયરાજસિંહ ગઢવી સાહેબને પી.એસ.આઈ. (PSI) થી પ...