Sponsored Ads
બુધવાર, 4 ઑગસ્ટ, 2021
ચારણ સમાજનું ગૌરવ :- અભિજીત અજિતદાનભાઈ ગઢવી
મંગળવાર, 27 જુલાઈ, 2021
"ચારણ સંસ્કૃતિ" ત્રિ-માસિક મેગેઝિન, રાજકોટ દ્વારા વિનામૂલ્યે સપ્તપદી સેવા.
સ્નેહીશ્રી શિવુભાઈ નાગરૂભા ગઢવી ને અભિનંદન
શુક્રવાર, 23 જુલાઈ, 2021
ગઢવી સમાજનું ગૌરવ : મેઘા સંજયભાઈ ગઢવી
ગઢવી સમાજનું ગૌરવ
વર્ષ ૨૦૧૯-૨૦ એમ.એસ.સી.માઇક્રો બાયોલોજી ની લેવાયેલ પરીક્ષામાં સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંકે *મેઘા સંજયકુમાર ગઢવી ઉતીર્ણ થઈ ગોલ્ડ મેડલ | c મેળવેલ છે* . તા .૨૧ / ૦૭ / ૨૦૨૧ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ . દ્વારા યોજવામાં આવેલ પદવીદાન સમારોહમાં માન.મુખ્ય મંત્રી શ્રી ની ઉપસ્થિતિમાં ગઢવી મેઘા ને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવેલ . મેઘા ગઢવી પ્રથમ થી જ અભ્યાસમાં ખુબ તેજસ્વી પ્રતિભા ધરાવે છે અને ધોરણ ૧ થી એમ.એસ.સી. સુધી ફર્સટ કલાસ વિથ ડીસ્ટ્રીક્શન પાસ થયેલ છે . તેમના ઘણાં આર્ટિકલો ઇન્ટરનેશનલ જરનલમાં પ્રસિધ્ધ થયેલ છે . એમ.એસ.સી. અભ્યાસ દરમ્યાન તેઓએ જી - સેટ | C ની પરીક્ષા પાસ કરેલ છે . ગઢવી મેઘા ના પિતા સંજયકુમાર હિમંતદાન ગઢવી જુનાગઢ પોલીસ બેડામાં એ.એસ.આઇ. તરીકે નાયબ પોલીસ અધિક્ષક જુનાગઢની કચેરીમાં ફરજ બજાવતા હોય તેઓની પુત્રી એ મેળવેલ જ્વલંત સફળતા બદલ સમગ્ર જુનાગઢ જીલ્લા પોલીસ પરીવાર તેમજ ગઢવી સમાજનું ગૌરવ વધારેલ છે .
ચારણત્વ બ્લોગ વતી ખૂબ ખૂબ અભિનંદન
ગુરુવાર, 22 જુલાઈ, 2021
ચારણ સમાજનું ગૌરવ :- તાલુકા વિકાસ અધિકારી (TDO) તરીકે બઢતી
મંગળવાર, 20 જુલાઈ, 2021
ગઢવી સમાજનું ગૌરવ સુશ્રી કલ્પનાબેન ગઢવી
સોમવાર, 12 જુલાઈ, 2021
આજે અષાઢ સુદ - ૨ એટલે ચારણ કવિશ્રી શંકરદાન જી દેથા ની જન્મ જયંતિ
Featured Post
-
આઈ નાગબાઈ ના દોહા ગંગાજળીયા ગઢેચા, (તું) જૂને પાછો જા (મારૂં) માન ને મોદળ રા' ! (નીકે) મું સાંભરીશ માંડળિક॥૧॥ ગંગાજળિયા ગઢેચા વાતુ...
-
आजे(ता.25-11-2016) ऐटले पद्म श्री दुला भाया काग (भगत बापु)नी जन्म जयंती छे आजे काग बापु ना टुंकमां परिचय साथे तेमना स्वरमां अप...
-
કવિ દાદ ની અનમોલ રચના: બગાડજે મા તું કોઈ ની બાજી અધવચે કીરતાર , સામસામા ભળ આફળે એમા, મરવું ઈ મરદાઈ રે, માથળા મા ભલે ગોળીયુ વાગે, પણ એની...