આજે અષાઢ સુદ - ૨ એટલે ચારણ કવિશ્રી શંકરદાન જી દેથા ની જન્મ જયંતિ
કવિશ્રી નું ટૂંકમાં પરિચય :-
નામ :- શંકરદાનભાઈ .
પિતાનું નામ :- જેઠીદાનભાઈ
માતાનું નામ :- દલુબા
અટક :- દેથા
જન્મ :- અષાઢ સુદ બીજ (વિક્રમ સંવત ૧૯૪૮)
સ્વર્ગવાસ :- આસો સુદ - ૬ ( વિક્રમ સંવત ૨૦૨૮)
જન્મ જ્યંતી એ કોટિ કોટિ વંદન 🌸🌸🌸
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો