ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. "

Sponsored Ads

શુક્રવાર, 23 જુલાઈ, 2021

ગઢવી સમાજનું ગૌરવ : મેઘા સંજયભાઈ ગઢવી

ગઢવી સમાજનું ગૌરવ

વર્ષ ૨૦૧૯-૨૦ એમ.એસ.સી.માઇક્રો બાયોલોજી ની લેવાયેલ પરીક્ષામાં સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંકે *મેઘા સંજયકુમાર ગઢવી ઉતીર્ણ થઈ ગોલ્ડ મેડલ | c મેળવેલ છે* . તા .૨૧ / ૦૭ / ૨૦૨૧ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ . દ્વારા યોજવામાં આવેલ પદવીદાન સમારોહમાં માન.મુખ્ય મંત્રી શ્રી ની ઉપસ્થિતિમાં ગઢવી મેઘા ને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવેલ . મેઘા ગઢવી પ્રથમ થી જ અભ્યાસમાં ખુબ તેજસ્વી પ્રતિભા ધરાવે છે અને ધોરણ ૧ થી એમ.એસ.સી. સુધી ફર્સટ કલાસ વિથ ડીસ્ટ્રીક્શન પાસ થયેલ છે . તેમના ઘણાં આર્ટિકલો  ઇન્ટરનેશનલ જરનલમાં પ્રસિધ્ધ થયેલ છે . એમ.એસ.સી. અભ્યાસ દરમ્યાન તેઓએ જી - સેટ | C ની પરીક્ષા પાસ કરેલ છે . ગઢવી મેઘા ના પિતા સંજયકુમાર હિમંતદાન ગઢવી જુનાગઢ પોલીસ બેડામાં એ.એસ.આઇ. તરીકે નાયબ પોલીસ અધિક્ષક જુનાગઢની કચેરીમાં ફરજ બજાવતા હોય તેઓની પુત્રી એ મેળવેલ જ્વલંત સફળતા બદલ સમગ્ર જુનાગઢ જીલ્લા પોલીસ પરીવાર તેમજ ગઢવી સમાજનું ગૌરવ વધારેલ છે .

ચારણત્વ બ્લોગ વતી ખૂબ ખૂબ અભિનંદન 



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

વીર શહીદ માણશી ગઢવી પુણ્યતિથિ

કચ્છની કેસરી વીરભૂમિના કંઠી વિસ્તારના મુંદરા તાલુકાના ઝરપરા ગામનો શણગાર , ચારણ કુળ ગૌરવ , તુંબેલ કુળતિલક , સેડાયત વંશ શૌર્ય મુકુ...