ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

મંગળવાર, 29 જૂન, 2021

ચારણ સમાજનું ગૌરવ

ગુજરાત જાહેર સેવા આયોગ-ગાંધીનગર દ્વારા  આયોજિત રાજ્ય વેરા નિરીક્ષક (વર્ગ-૩)ની સીધી ભરતીમાં પ્રતિક્ષાયાદી (Waiting List)માં રહેલ ગઢવી સમાજના ચાર યુવાનો પસંદગી યાદીમાં સ્થાન પામેલ છે.

(૧) ભાવિનભાઈ કારાભાઈ કાંધાણી (ગઢવી)  જામજોધપુર
(૨) આશિષદાન કિશોરદાન ગઢવી 
(૩) કપિલકુમાર ભરતભાઈ મીશણ (ગાંધીનગર)
(4) રાજદીપ ભાવસિંહજી ખડીયા  (કવાડીયા, હળવદ,મોરબી.)

પસંદગી થયેલ ને ચારણત્વ બ્લોગ વતી ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐
ભાવિનભાઈ કારાભાઈ કાંધાણી (ગઢવી



રાજદીપ ભાવસિંહજી ખડીયા 
 કવાડીયા, હળવદ,મોરબી.


કપિલકુમાર ભરતભાઈ મીશણ (ગાંધીનગર)

મંગળવાર, 22 જૂન, 2021

ચારણ સમાજનું ગૌરવ :- ડો. મનાલીબેન હરેશકુમાર ગઢવી

ચારણ સમાજનું ગૌરવ :- ડો. મનાલીબેન હરેશકુમાર ગઢવી

ચારણ સમાજનું ગૌરવ :- ડો. મનાલીબેન હરેશકુમાર ગઢવી

ગુજરાત યુનિવર્સિટીના તત્વજ્ઞાન વિભાગ માંથી અર્વાચીન ચારણી સાહિત્યમાં ધર્મચિંતન (પીંગળશીભાઈ નરેલા અને દુલા ભાયા કાગ ના વિશેષ સંદર્ભમાં) વિષય પર ડો. દિલીપભાઈ ચારણ (પ્રોફેસર અને અધ્યક્ષ, તત્ત્વજ્ઞાન વિભાગ, ગુજરાત યુનિવર્સિટી)ના માર્ગદર્શનથી રાણેસર (અમદાવાદ)ના વતની ચારણ કન્યા ડો. મનાલીબેન હરેશકુમાર ગઢવી (મોડ)એ પીએચડી ની ડિગ્રી મેળવેલ છે. તેમજ રાણેસરના ગામના પીએચડી કરનાર પ્રથમ દીકરી છે.

ડો. મનાલીબેનને ખૂબ ખૂબ અભિનંદન અને આવી ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો તેવી શુભેચ્છાઓ.

ધારા ગઢવી :- રચિત રચનાઓ




















શનિવાર, 12 જૂન, 2021

શ્રી સોનલ કૃપા ધામ ભણસોલ રાજસ્થાન



શ્રી સોનલ કૃપા ધામ ભણસોલ રાજસ્થાન 

આજ રોજ ભણસોલ ખાતે પૂજ્યા આઈ શ્રી કંકુકેશર માં ના દિવ્ય સાનિધ્યમાં અને નિર્માણ થનાર *શ્રી સોનલમાં કૃપા ધામ મંદિર* ની શીલા પૂજન નું દિવ્ય કાર્ય *પૂજ્યા આઈશ્રી કંકુકેશરમાં* ના વરદ હસ્તે શુભ ચોઘડિયા માં રાખવા માં આવેલ હાલની આ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી આ કાર્યમાં મર્યાદિત ની હાજરીમાં સંપન્ન થયો ...

આ નિર્માણ થનાર મંદિર પવિત્ર જગ્યા અને કુદરતી સૌંદર્યનો અદભુત સંગમ આઈ સોનલમાં ની દિવ્યતા ,ભવ્યતા અને ભારતીય સંસ્કૃતિની સભ્યતા નો બેમુન દાખલા રૂપ બનશે આ સાથે આઈમાં અને મંદિર ના દર્શન નો અનેરો અવસર પ્રાપ્ત આગામી સમયમાં સમાજ અને આઈમાં ના ભક્તો ને થશે 
*જય માતાજી*💐💐💐

બુધવાર, 2 જૂન, 2021

ગઢવી સમાજનું ગૌરવ (પી.આઈ.) જે.આર.ગઢવી સાહેબ

ભાવનગર સી. ડીવીજન માં પી.આઈ  શ્રી જે.આર. ભાચકન (ગઢવી) સાહેબ  ની નિમણુંક થવા બદલ અભિનંદન 

મૂળ ગામ જામ ખંભાળીયા ના   પરોળીયા ગામ અને હાલ ભાવનગર ખાતે સી.ડીવીજન માં જે.આર. ભાચકન (ગઢવી) સાહેબ ની (પી.આઈ) તરીકે ગૌરવ વંતી પોસ્ટ તરીકે ની નિમણુંક થવા બદલ 
ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.


રવિવાર, 30 મે, 2021

આઈ શ્રી સોનલમા એજ્યુકેશન ઍન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ - રાજકોટ દ્વારા પ્રકાશિત ત્રિ-માસિક સામયિક,ચારણ સંસ્કૃતિ

આઈ શ્રી સોનલમા એજ્યુકેશન ઍન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ - રાજકોટ દ્વારા પ્રકાશિત ત્રિ-માસિક સામયિક,

ચારણ સંસ્કૃતિ 

*ઉપરોક્ત સામયિક ખાતે છેલ્લાં એક દાયકામાં પ્રસિદ્ધ થયેલ ૬૮ દિવંગત શબ્દસ્થ સર્જકોના જીવન પરિચય અંગેનું પુસ્તક,*
'ચારણ સંસ્કૃતિના સ્વજનો' પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે.

*પ્રાપ્તિસ્થાન :*
*પ્રવીણ પ્રકાશન પ્રા.લી.,*
*એસ.ટી.બસ-સ્ટેન્ડ સામે,*
*લાભ ચેમ્બર્સ,*
*ઢેબર રોડ,*
*રાજકોટ - ૩૬૦ ૦૦૧*

બુધવાર, 26 મે, 2021

સાબરકાંઠા ચારણ સમાજનું ગૌરવ ડો.કે.એસ.ચારણ


સાબરકાંઠા ચારણ - ગઢવી સમાજનું ગૌરવ ડો.કે.એસ. ચારણ.

ઇડર ખાતે તાલુકા આરોગ્ય અધિકારી  ( વર્ગ -૨) તરીકે ફરજ બજાવતા ડો. કે.એસ.ચારણ સાહેબ  ને હાલમાં જ  સાબરકાંઠા ખાતે *સાબરકાંઠા અધિક જીલ્લા આરોગ્ય અધિકારી (વર્ગ -૧)* તરીકે  ની બઢતી મળવા બદલ ખૂબ  ખૂબ અભિનંદન.સાથે શુભેચ્છાઓ. 💐💐💐
ઉતરોતર પ્રગતિ ના સોપાન સર કરો એવી શુભકામનાઓ.......





Featured Post

ચારણ સમાજનું ગૌરવ શ્રીજયરાજદાન ગઢવી સાહેબ

અભિનંદન સંદેશ "સમગ્ર ચારણ-ગઢવી સમાજનું ગૌરવ અને કર્મનિષ્ઠ પોલીસ અધિકારી, આદરણીય જયરાજસિંહ ગઢવી સાહેબને પી.એસ.આઈ. (PSI) થી પ...