ગુજરાત જાહેર સેવા આયોગ-ગાંધીનગર દ્વારા આયોજિત રાજ્ય વેરા નિરીક્ષક (વર્ગ-૩)ની સીધી ભરતીમાં પ્રતિક્ષાયાદી (Waiting List)માં રહેલ ગઢવી સમાજના ચાર યુવાનો પસંદગી યાદીમાં સ્થાન પામેલ છે.
(૧) ભાવિનભાઈ કારાભાઈ કાંધાણી (ગઢવી) જામજોધપુર
(૨) આશિષદાન કિશોરદાન ગઢવી
(૩) કપિલકુમાર ભરતભાઈ મીશણ (ગાંધીનગર)
(4) રાજદીપ ભાવસિંહજી ખડીયા (કવાડીયા, હળવદ,મોરબી.)
પસંદગી થયેલ ને ચારણત્વ બ્લોગ વતી ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐
ભાવિનભાઈ કારાભાઈ કાંધાણી (ગઢવી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો