આજથી 51 વર્ષ પહેલા પ.પૂ. આઈશ્રી સોનબાઇ મા (મઢડા)એ ચારણ સમાજના વિધાર્થીઓ માટે જૂનાગઢ ખાતે ચારણ બોર્ડિંગની સ્થાપના કરવામાં આવેલ.
આઈશ્રી સોનલ ચારણ સભા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત, શ્રી કાનજીભાઈ નાગૈયા ચારણ છાત્રાલય, જુનાગઢ
સ્થાપના :- તા. 30-06-1970
આજરોજ 51 વર્ષ પૂર્ણ થયેલ છે.
આ 51 વર્ષના સુવર્ણકાળ દરમ્યાન આજસુધી અનેક વિધાર્થીઓ સુવર્ણ યાદો આ છાત્રાલય સાથે જોડાયેલ છે.
આઈશ્રી સોનબાઇ માંની કૃપા કાયમ દરેક વિધાર્થીઓ તથા ચારણ સમાજ પર બની રહે એ જ પ્રાર્થના🙏🏻🙏🏻
*વંદે સોનલ માતરમ્*
Jay ma sonal...
જવાબ આપોકાઢી નાખોJay Sonal Maa
જવાબ આપોકાઢી નાખો