ગામ-ભાડા.તા-માંડવી(કરછ)...
ભાડા ચારણ સમાજના લાખેણા દાતાઓની અનેરી પહેલ.જેઓ પોતાના સંતાનોના જન્મદિવસની ઉજવણી સાથે અવનવી પરોપકારની પ્રવૃતિ અવિરત કરતા રહેછે.તે પછી ગાયોની હોય,ગરીબો માટેની હોય કે શિક્ષણ અને આરોગ્ય માટે હોય
.એક ધનરાજ કરમણ ગઢવી(કરણી કૃપા) જેવો દિકરારા મંથનના જન્મદિવસે પ્રા.શાળામા સરસ્વતીનું મંદિર બનાવી આપેલ છે.
બીજા જે ભાડા ચારણ સમાજના પ્રથમ એડવોકેટ દેવરાજ પબુ ગઢવી(હાલે-એડવોકેટ.મુન્દરા) જે દિકરી આરાધનિના જન્મદિવસે બાળકોને કુલીન પાણી પ્લાન્ટ ભાડા પ્રા.શાળાને આપેલા છે..
શ્રી સોનલ શકિત મિત્રમંડળ-ભાડા આ બને મિત્રોના આભાર સાથે તેમના ઉપર ગૌરવની લાગણી અનુભવે છે.
*વંદે સોનલ માતરમ્*