ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

મંગળવાર, 18 ઑક્ટોબર, 2022

પોરબંદરમાં ગરીબ દર્દીઓના મસીહા તરીકે જાણીતા ડો. ભરત ગઢવીને “નેશનલ ગોલ્ડ મેડાલીસ્ટ પદ્મ એવોર્ડ” એનાયાત


પોરબંદરમાં ગરીબ દર્દીઓના મસીહા તરીકે જાણીતા ડો. ભરત ગઢવીને “નેશનલ ગોલ્ડ મેડાલીસ્ટ પદ્મ એવોર્ડ” એનાયાત

: પોરબંદર શહેરમાં ગરીબ દર્દીઓના મસીહા તરીકે જાણીતા
સનિષ્ઠ, સેવાભાવી, લોકપ્રિય તબીબ ડો. ભરતભાઈ ગઢવી કે જેઓ પૂર્વ સી.એમ.ઓ છે અને સાંદિપની વિદ્યાનિકેતનના ટ્રસ્ટી અને ચીફ મેડિકલ કેમ્પ કો- ઓર્ડીનેટર છે તેમને દિલ્હીના ભારત રત્ન પબ્લિશિંગ હાઉસ મારફતે “નેશનલ ગોલ્ડ મેડાલિસ્ટ પદ્મ એવોર્ડ” એનાયત થતા પોરબંદરના લોકપ્રિય સાંસદ રમેશભાઈ ધડુકનાના વરદ હસ્તે
ડો. ભરતભાઈ ગઢવીને આ એવોર્ડનું પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવેલ છે.

આદરણીય શ્રી ડો. ભરતભાઈ ગઢવી સાહેબ ને ખૂબ ખૂબ અભિનંદન 💐💐

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો