અખિલ ભારતીય ચારણ ગઢવી મહિલા મહાસભા મહારાષ્ટ્ર સમિતિ ના મહામંત્રી પૂર્વીબેન કાનજી ગઢવી ની દીકરી કુ.દિવ્યા ગઢવીએ ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન ની એન્જિનિયરિંગ ક્ષેત્રે 78 % મેળવી જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐
ખુબ જ ગર્વ અનુભવી દિવ્યા અને તેના માતાપિતા ને હાર્દિક અભિનંદન .
સમાજની દીકરીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી સમાજને ઉંચે લઇ જશે એવી અપેક્ષાઓ સાથે જયમાતાજી .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો