અખિલ ભારતીય ચારણ ગઢવી મહિલા મહાસભા મહારાષ્ટ્ર સમિતિ , મુંબઈ ચારણ સમાજ ના સહયોગ થી પ્રસ્તુત કરે છે ગઢવી મહિલાઓ નુ સર્વ પ્રથમ એવુ, સમાજની મહિલા વ્યવસાયીકો ને પ્રોત્સાહન આપવા જુદી જુદી ગૃહ ઉપયોગી વસ્તુઓનું માટેનું પ્રદર્શન અને વેચાણ.
💐ફક્ત મહિલાઓ માટે 💐
આ માટે આપ સૌને હાર્દિક આમંત્રણ છે.
બાંધણી સાડી, અજરખ સાડી, દુપટ્ટા, બાટિક ડ્રેસેસ, બાળકો ની આઈટમ્સ, દિવાળી ના સુંદર દીવડા, વિવિધ જાતના ખાખરા, કચ્છી પકવાન, પેંડા, દેશી ઘી, મુખવાસ, કપ કેક, કુકીઝ - બિસ્કિટ્સ, ફેસ્ટિવલ ચોકલેટસ, ચોકલેટ ગિફ્ટ હેમપર્સ,વિવિધ લોટ,બ્યૂટી પ્રોડક્ટ્સ, મેક અપ, મેંહદી, નેઇલ આર્ટ જેવી અનેક વિધ વેરાઈટીઓ ની ખરીદી માટે જરૂરથી આવો.
આવો, આવનારા દીપાવલી ના ઉત્સવ ને નવી ખરીદી કરી ધુમધામ થી ઉજવીયે.
સ્થળ : સોનલ દર્શન, સોનલ માતાજીનું મંદિર, ગ્રાઉન્ડ ફ્લોર,ગૌશાળા રોડ, મુલુન્ડ, વેસ્ટ.
19 ઓક્ટોબર, 2021., મંગળવાર
સમય - બપોરે 3-7.
નોંધ : સૌએ કોવીડ પ્રોટોકોલ જાળવવો જરૂરી રહેશે.
ખરીદી માટે પોતાની કાપડ ની થેલીઓ લઇ આવવી.
સંપર્ક -ડૉ માધવી ગઢવી 9819036979
શ્રીમતી પૂર્વીગઢવી-9821144381
🙏🙏જય માતાજી 🙏🙏
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો