શ્રીલાખાભાઈ વીહળભા જામંગ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત , જીવણીમા મુલરવ બુક બેંક , ગઢવી ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા દર . વર્ષની જેમ આ વર્ષે પણ ધોરણ ૫ થી કોલેજ સુધીના ગઢવી સમાજ રાજકોટના વિદ્યાર્થી ભાઈઓ બહેનો માટે વિનામૂલ્ય ‘ નોટબુક ચોપડા તથા બોલ પેન ’ વિતરણ કરવામાં આવશે .
ફોર્મ ભરવાનું તથા વિતરણ એક જ દિવસે તા.૦૩-૧૦ના રવિવારે સવારે ૮ થી ૧૨ દરમિયાન રાખવામાં આવેલ છે .
છેલ્લી પરીક્ષાના રીઝલ્ટની ઝેરોક્ષ સાથે , ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરીયલ ટ્રસ્ટની ઓફિસ , જયુબેલી ટ્રેડ સેન્ટર , ભાવેશ મેડીક્લ સ્ટોર્સ બાજુમાં , શ્રીનાથજી ટ્રાવેલ્સ સામે , જ્યુબેલી ચોક , રાજકોટ ખાતે સંપર્ક કરવો .
*વધુ જાણકારી માટે:-*
શ્રી હેમુભાઈ બાવડા
૯૭૨૩૪ ૬૯૭૭૧
શ્રી મેહુલ જામંગ મો
૯૮૨ ૫૭ ૨૮૭૮૭
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો