ચારણ સમાજનું ગૌરવ
જણાવતા ખૂબ જ આનંદ થાય કે
આજ રોજ ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપ સાહેબ ઠાકોરના વરદ હસ્તે મારા ભત્રીજા દિલીપભાઈ સરઠીયાનું ખંભાળિયા ખંભાળિયા ખાતે સન્માન કરવામાં આવ્યું તેમજ તેમને ભુજ કચ્છના સેકશન ઓફિસર તરીકે નિમણુંક કરવામાં આવી.
🙏🏻આઈ તોજા આશીર્વાદ 🙏🏻
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો