અખિલ ભારતીય ચારણ - ગઢવી મહિલા મહાસભા ના રાજકોટ મંત્રી વિક્રમબા ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન
રાજકોટ ડિવિઝનના કોમર્શિયલ ડિપાર્ટમેન્ટના અધિકારી સિનિયર ડિવિઝન કોમર્શિયલ મેનેજર તથા આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર દ્વારા રાજકોટમાં રેલવે ટીકીટ બુકિંગ ઓફિસ માંથી એક માત્ર મહિલા નુ એવા વિક્રમબા ગઢવી નું આજે સન્માન કરવામાં આવ્યું.
2020 થી 2021 દરમિયાન એક વર્ષમાં કોરોના કાળ માં વિક્રમબા ની રેલવેમાં ઉમદા સેવા આપવા બદલ અધિકારીઓ દ્વારા આજે ત્રીજો એવોર્ડ એનાયત કરાયો.
ખૂબ ખૂબ અભિનંદન 💐🌸
ઉતરોતર પ્રગતિ કરો તેવી શુભકામના
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો