કંકેશ્વર મહાદેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમઢિયાળા (ગઢવીના)
જણાવવું કે આઇશ્રી સોનલમાં ની અસીમ કૃપાથી તથા આઇશ્રી કંકુ કેશર માની પ્રેરણા થી સમઢિયાળા (ગઢવીના) ગામ સમસ્ત નવ નિર્મિત કંકેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ના શુભ અવસર આયોજન.
શોભાયાત્રા :-
તારીખ :- ૧૦ - ૩ - ૨૦૨૧ સવારે ૮ કલાકે.
યજ્ઞ :- ૧૧ - ૩ -૨૦૨૧ સવારે ૮ કલાકે
પ્રાણ પ્રતિષ્ઠા :- તા ૧૧ - ૩ - ૨૦૨૧ ૧૨:૩૦ કલાકે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો