જૂનાગઢ ચારણ સમાજનું ગૌરવ
માં સરસ્વતી ની કૃપાથી ખળેળ નરેશદાન રવિદાનભાઈ એ
જૂનાગઢ જિલ્લા કક્ષા ના કલા ઉત્સવ માં સમગ્ર જિલ્લા માં પ્રથમ સ્થાન અને કલા ઉત્સવ માં રાજ્ય કક્ષા માં પરંપરાગત લોક ગીત માં પ્રથમ નંબર મેળવયો ત્યારબાદ ઝોન કક્ષા ના કલા ઉત્સવ માં પણ પ્રથમ સ્થાન મેળવયુ જૂનાગઢ સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા સન્માન પ્રાપ્ત થયું તે બદલ નરેશદાન ને ખૂબ ખૂબ ખૂબ અભિનંદન
ઉતરોતર પ્રગતિ કરો પરિવાર સાથે સમાજનું નામ રોશન કરો તેવી શુભકામના 💐🌸
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો