🙏🏻જામનગર ચારણ સમાજ માટે ગૌરવ દિવસ🙏🏻
જામનગર સોનલ ધામ મંદિર ખાતે કેબિનેટ મંત્રીશ્રી આર.સી.ફળદુ સાહેબ ની ગ્રાન્ટ માંથી તેમજ જામનગર મહાનગરપાલિકાના સહકારથી રૂપિયા 16,25,000 સોડ લાખ પચીસ હજાર ના ખર્ચે આઇ શ્રી સોનલ માં મંદીર સોનલ ધામના પટાંગણમાં બ્લોક ફીટ કરવાનું કામનું ખાત મુરત આજરોજ તારીખ 5/ 9 /2020 શનિવાર ના રોજ કરવામાં આવ્યું જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષભાઈ જોશી , શાસક પક્ષના નેતા દિવ્યેશભાઈ અકબરી, પૂર્વ મેયર નગરસેવક પ્રતિભા બેન કનખરા, પૂર્વ ચેરમેન નગર સેવક મેરામણભાઈ ભાટુ, નગરસેવક પૂર્વ ચેરમેન દિનેશભાઈ ગજરા, નગરસેવક મનીષભાઈ કટારીયા,કેબિનેટ મંત્રી શ્રી આર.સી.ફળદુ સાહેબ ના પીએ રાજુભાઈ પટેલ, ભાજપા શહેર મહામંત્રી વિમલભાઈ કગથરા, પૂર્વ નગરસેવક પ્રકાશભાઈ કનખરા, વોર્ડ નંબર 14 ના ભાજપ પ્રમુખ નાનજીભાઈ નાખવા, મહામંત્રી દિનેશભાઈ ભદ્રા, વોર્ડ નંબર 14 ભાજપા સમગ્ર ટીમ તેમજ મંદિર ટ્રસ્ટના પ્રમુખ દેવીદાન ભાઇ ગઢવી, ઉપપ્રમુખ શ્રી રાણાભાઈ ગઢવી મંદિર ટ્રસ્ટ ના સમગ્ર ટ્રસ્ટી કારોબારી સભ્યો તથા ચારણ સમાજના આગેવાનો કાર્યકર્તા હાજર રહેલ
ખાસ નોંધ અગાઉ માનનીય કેબિનેટ મંત્રીશ્રી આર.સી.ફળદુ સાહેબ ની ગ્રાન્ટ માંથી રૂપિયા10,000,00 દસ લાખ રૂપિયા ની ગ્રાન્ટ પાસ થયેલ તે ઉપરાંત 6,25,000 છ લાખ પચીસ હજાર આપી કુલ 16.25.000 સોડ લાખ પચીસ હજાર ની ગ્રાન્ટ આપી શ્રી સોનલ મંદિર ના પટાંગણમાં કામ શરૂ કરવામાં આવ્યું
🙏🏻જય સોનલ માં🙏🏻
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો