જાફરાબાદ - ભૂજ રૂટની એસ.ટી. બસ સેવાનો પ્રારંભ
જાફરાબાદથી ભુજ જી.એસ.આર.ટી.સી.ની એસ.ટી. બસનો શુભારંભ એસ.ટી. કટ્રોલ પોઈન્ટ જાફરાબાદ બસ સ્ટેશનથી કરવામાં આવેલ .
આ એસ.ટી. બસ તદન નવી કંડીશનમાં એસી બસ મુકવાથી લોકોમાં હર્ષની લાગણી વ્યાપી ગઈ છે . આ બસ જાફરાબાદ - ભુજ લાંબા અંતરની હોવાથી સ્લીપીંગ કોચ એસી સુવિધા યુકત છે . આ બસનો શુભઆરંભ *રાજુલા ડેપો મેનેજર નિમિશાબેન ગઢવીની* ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો . આ પ્રસંગે એચ.એમ. ઘોરી , કશ્યપભાઈ પુરોહિત , હર્ષદભાઈ મહેતા , સુરેશભાઈ મહેતા , પુરોહિતદાદા , એસ.ટી.નાં ટીસી સુરેશભાઈ વગેરે લોકોએ ખાસ હાજરી આપી હતી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો