આજે તા.૧૮-૯-૨૦૨૦ એટલે સ્વર્ગિય શ્રી બી.કે ગઢવી (ભૈરવદાન જી ) સાહેબ ની ૧૫ મી પુણ્યતિથિ છે.
તેમના વિશે ટૂંકમાં માહિતી મુકવાનો પ્રયત્ન કરેલ છે.
પૂરુ નામ :- ભૈરવદાન ખેતદાનજી ગઢવી
જન્મ :- ૧૬-૪-૧૯૩૭
સ્વર્ગવાસ :- ૧૮-૯-૨૦૦૫
જન્મ સ્થળ - પેશુવા ,રાજસ્થાન
તેઓ ગુજરાતના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના નેતા હતા જેમણે સાતમી, આઠમી અને અગિયારમી લોક સભા ચૂંટણીઓ જીતીને ૧૯૮૦ થી ૧૯૮૯ અને ૧૯૯૬ થી ૧૯૯૭માં બનાસકાંઠા જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ ૧૯૮૬ થી ૧૯૮૯ દરમિયાન ભારત સરકારમાં રાજ્ય કક્ષાના નાણાં મંત્રી રહ્યા હતા.
સ્વર્ગિય શ્રી બી.કે ગઢવી સાહેબ ની ૧૫ મી પુણ્યતિથિ એ કોટિ કોટિ વંદન
૧૯૯૮ માં કોડાય મધ્યે ઉજવાયલ સોનલ બીજ માં પધારેલ પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વ શ્રી બી.કે.ગઢવી સાહેબ સાથે...
Jay sonal
જવાબ આપોકાઢી નાખો