શ્રી અમિત જબરદાન ગઢવી મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ, સંચાલિત નવનિર્મિત ગઢવી સમાજ કન્યા છાત્રાલય નું આદિપુર મધ્યે સાદગીપૂર્ણ ઉદઘાટન થવા જઈ રહ્યું છે. ત્યારે
સમગ્ર ટીમ ની હાર્દિક ઈચ્છા તો સમગ્ર ગુજરાતના વિવિધ વિસ્તારના ચારણો ને આમંત્રિત કરવાની હતી... પરંતુ પ્રવર્તમાન સંજોગોને અનુલક્ષીને સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ સૌને આમંત્રિત કરી શકવા અસમર્થ છીએં તો દરગુજર કરશોજી... ભવિષ્યમાં સંજોગો સાનુકૂળ થશે ત્યારે સૌને વિધીવત આમંત્રણ આપશે
..આપ સૌનાં આશિર્વાદ એવમ્ સહકારની અપેક્ષા
સમગ્ર ટીમ ને ખૂબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ 💐💐💐
ઉદઘાટન તા.૨૧-૮-૨૦૨૦
જબરદાનજી નારણજી રત્નુ
મો :- 98795 07015
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો