Sponsored Ads
બુધવાર, 5 ઑગસ્ટ, 2020
સ્નેહલ જગદીશભાઈ મોડ ચારણ સમાજ ના પહેલા પ્લાઝ્મા ડોનર બનવા બદલ અભિનંદન
એક ગઢવી દર્દી ને કોરોના થતાં એમને અમદાવાદ હોસ્પિટલ મા દાખલ કર્યા છે. એમના ડોક્ટર એ પ્લાઝ્મા થેરાપી જરૂર છે એમ કહેતા , રાણેસર નાં સ્નેહલ જગદીશભાઈ મોડ કે જેઓ કોરોના મા થી સ્વસ્થ થયેલા છે એમણે એમની સમાજ પ્રત્યે ની જવાબદારી સમજી પ્લાઝ્મા ડોનેશન કર્યું અને ખુબજ ઉમદા કાર્ય કર્યું. સ્નેહલ મોડ ને ધન્યવાદ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
Featured Post
ચારણ સમાજનું ગૌરવ શ્રીજયરાજદાન ગઢવી સાહેબ
અભિનંદન સંદેશ "સમગ્ર ચારણ-ગઢવી સમાજનું ગૌરવ અને કર્મનિષ્ઠ પોલીસ અધિકારી, આદરણીય જયરાજસિંહ ગઢવી સાહેબને પી.એસ.આઈ. (PSI) થી પ...
-
આઈ નાગબાઈ ના દોહા ગંગાજળીયા ગઢેચા, (તું) જૂને પાછો જા (મારૂં) માન ને મોદળ રા' ! (નીકે) મું સાંભરીશ માંડળિક॥૧॥ ગંગાજળિયા ગઢેચા વાતુ...
-
आजे(ता.25-11-2016) ऐटले पद्म श्री दुला भाया काग (भगत बापु)नी जन्म जयंती छे आजे काग बापु ना टुंकमां परिचय साथे तेमना स्वरमां अप...
-
મુસાફિર હું મુસાફિર છું II ગઝલ || મુસાફિર હું મુસાફિર છું , લહેરની વાટ લેવી છે , મળે સથવારો જો સારો , તો એક બેવાત કેવી છે ... ટેક ગવનના ...
Good work for Gadhavi Samaj i proud of u snehalbhai you are a good and energetic person. Thanks / Jay Mataji - Anand Gadhavi
જવાબ આપોકાઢી નાખો