*કોરોના યોધ્ધા*
આપડા ગ્રુપના પ્રેમાળ સ્વભાવી અને દર્દિઓની સેવામાં સદાય તત્પર રહેતા એવા મારા હ્યદય સ્પર્શીય મિત્ર એવા *ડો.હિમાંશુભાઈ* ગઢવી છેલ્લા એક મહિનાથી ડીસા ખાતે આવેલ ગાંધી લિંકન હોસ્પિટલ માં કોવિડ -19 કોરોના વોર્ડમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવી જીવના જોખમે દેશ સેવા માટે તત્પર રહી ખડે પગે નીડરતા પુર્વક ફરજ નિભાવી રહ્યા છે
તેઓ એ બનાસકાંઠા જિલ્લાનું અને પોતાના ગામ પેડાગડા તથા વધુમાં પાંથાવાડા સી.એચ.સી.નું તેમજ સમગ્ર ચારણ - ગઢવી સમાજનું ગૌરવ વધારવા બદલ ચારણત્વ બ્લોગ વતી અંત:કરણ પૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું
જગત જનની માં જગદંબા અને ચારણ સમાજને ઉજળી પરંપરાનો કેડો બતાવનાર માં સોનલ એમનું સ્વાશ્થ્ય સારુ રાખે તેવી ભગવતીના ચરણોમાં પ્રાથના
ફરી ફરી ડો. સાહેબશ્રી હિમાંશુભાઈ અને તેમના પરિવાર ને ખૂબ ખૂબ અભિનંદન
💐💐💐
Proud of my son
જવાબ આપોકાઢી નાખોProud of my son
જવાબ આપોકાઢી નાખો