મોભીયાણા ગામના કવિશ્રી હરપાલદાન રચીત આઈશ્રી સોનલ ચાલીસા ઈ બૂક
કવિશ્રીનો પરિચય :-
નામ : હરપાલદાન તોગુદાનભાઈ કુચાંલા
ગામ : મોભીયાણા
તા: રાજુલા
અભ્યાસ : કોલેજ પહેલુ વર્ષ
સંપર્ક :9316297043
પુસ્તક ડાઉનલોડ કરવા માટે :- અહિ ક્લીક કરો
કવિશ્રી હરપાલદાનભાઈ ની ઉમર ખૂબ નાની છે પરંતુ તેમની ભગવતી પ્રત્યે ભાવના બહુ મોટી છે તેમને ખૂબ ખૂબ અભિનંદન માં સોનલ ના આશિર્વાદ વરસતા રહે તેવી મંગલ પ્રાર્થના
💐💐💐
વંદે સોનલ માતરમ્
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો