માણાવદર ના ભાલેચડા ગામ માં.શ્રી બાલા હનુમાન ની જગ્યા માં રામકથા નું આયોજન યોજાઈ ગયું. કથાકાર શ્રી જીવણભગત ના કંઠે કથા નું રસપાન કરાવ્યું હતું..રામકથા માં પોતાની સાધના નું લાભ આપવા પધારેલ મુઘામુલા કલાકારો સૌ ને ધન્યવાદ....
( ૧ ) દેવરાજ ભાઈ ગઢવી.
( ૨ ) જીતુભાઇ દ્વારકાવાળા.
( ૩ ).રામદાસ ગોંડલીયા.
( ૪ )પધમશ્રી ભીખુદાન ભાઈ ગઢવી.
( ૫ )રાજભા ગઢવી.
( ૬ )સિવરાજ સિંહ વાળા.
( ૭ ) ભનુભાઈ ઓડેદરા.
( ૮ )વિજયભાઈ ગઢવી.
( ૯ )ભીમભાઈ મહેર.
( ૧૦ )ભરતદાન ભાઈ ગઢવી.
( ૧૧ )સાજણ ભાઈ ગઢવી.
(૧૨) કરણ ભાઈ ગઢવી.
( ૧૩ )ડેવિન ભાઈ ઓડેદરા.
(૧૪ ) પ્રતાપ દાન ગઢવી.
( ૧૫ ) આસપાર ભાઈ ગઢવી
( ૧૬ )રણજિત ભાઈ ગઢવી.
( ૧૭ )અરજણ ભાઈ બાલસરા.
( ૧૮ )પરસોતમ પરી બાપુ.
( ૧૯ )હરસુખગિરી ગોસ્વામી.
આખી કથા પ્રસારણ
ધર્મ ભક્તિ ચેનલ દ્વારા નિહાળી શકશો.
આ આખી કથા વિડિઓ શુટિંગ શ્રી શક્તિ સ્ટુડિયો દ્વારા કરવા માં આવ્યું હતું..
સૌ ને ધન્યવાદ સાથ.
જય માતાજી.
જય સિયારામ.
જય દ્વારકાધીશ
ૐ નમો નારાયણ..🙏🏻🙏🏻
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો