🌹સી.જી.આઈ.એફ.(CGIF)🌹
આથી સર્વે ગઢવી-ચારણ બંધુઓને વિદિત થાય કે “ચારણ-ગઢવી ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન” દ્વારા પરંપરાગત ચારણી સંસ્કૃતિને ઉજાગર કરતી સ્પર્ધા "ચારણ ગાથા" નો “ફાઈનલ”નો કાર્યક્રમ તા. ૧૧-૧-૨૦૨૦ ને શનિવારે સાંજે ૬-૦૦ કલાકે “સફર હોટલ“ શાંતિપુરા ચોકડી, સરખેજ થી સાણંદ જતાં એસ.પી. રીંગરોડ, અમદાવાદ ખાતે રાખેલ છે. સાથોસાથ ચારણ સમાજનાં ઉત્થાન માટે અલગ-અલગ ક્ષેત્રે અદ્વિતીય પ્રદાન કરનાર ચારણ વ્યક્તિ વિશેષને “એક્સેલન્સી એવોર્ડ” તથા ચારણો માટે સવાયા સિદ્ધ થનારને “ચારણ મિત્ર એવોર્ડ” થી નવાજવામાં આવનાર છે. તો આ પ્રસંગે ચારણ સમાજનાં સર્વે વડીલો, આગેવાનો, યુવા વર્ગ એવા તમામ ચારણ બંધુઓને સહકુટંબ પધારવા ભાવભર્યું આમંત્રણ છે.
-એસ.કે.લાંગા, ચેરમેન, સીજીઆઈએફ
-બળવંત બાટી, ચેરમેન, CGIF-ગુજરાત
-અને સીજીઆઈએફ બોર્ડ
🌹🙏🌹જય માતાજી🌹🙏🌹
अभिनंदन और ढेर सारी शुभकामनाएं ।
જવાબ આપોકાઢી નાખોબધા ભાઈઓ ને ફાઇનલ માટે શુભેકચ્છા સાથે દિપક ઈશરાની ના જય માતાજી
જવાબ આપોકાઢી નાખોONLINE PROGRAM KYARE START THASE...?
જવાબ આપોકાઢી નાખોCONGRATULATIONS 🎉 ALL OF YOU BROTHERS
જવાબ આપોકાઢી નાખો-FROM- DR.DHAVALDAN GADHAVI