ભાવનગર ચારણ સમાજ જોગ સંદેશ
-------------------------------
પ્રાત: સ્મરણીય પ.પૂ. આઇશ્રી સોનલમાનો ૯૬ મો જન્મોત્સવ " સોનલ બીજ" આગામી તા: ૨૮/૧૨/૨૦૧૯ ના રોજ ચારણ બોર્ડીગ ભાવનગર ખાતે ઉજવવામા આવનાર છે.જેમા ચારણ-ગઢવી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે.
તો નીચે મુજબની લાયકાત ધરાવતા વિધ્યાર્થીઓએ પોતાના પ્રમાણપત્રો તથા એક પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ ગ્રૃહપતિશ્રી ચારણ બોર્ડીગ ભાવનગરનાઓને રૂબરૂ તા:૧૮/૧૨/૧૯ સુધીમાં આપી જવા.ત્યારબાદ આપવામા આવેલ માહિતી ધ્યાનમાં લેવામા આવશે નહિ.
(1) SSC મા ૭૦ %
(2) HSC ( વિજ્ઞાન તથા સામાન્ય પ્રવાહ) મા ૭૦%
( 3) કોલેજ ડીગ્રી , માસ્ટર ડીગ્રી , અન્ય કોર્ષ ના અંતિમ સેમેસ્ટરમા ૬૦%
(4) આઈ.ટી.આઈ. , BCA , B.B.A., ડીપ્લોમા માં ૬૦%
(5) વિશીષ્ટ પ્રતિભામા તથા રમત ગમતમા ઝોન કક્ષાએ , રાજ્ય કક્ષાએ પ્રથમ , બીજુ કે ત્રીજુ સ્થાન મેળવનાર અને નેશનલ કક્ષાના વિદ્યાર્થીઓ ના જ પ્રમાણપત્રો ધ્યાને લેવામાં આવશે.ફક્ત ભાગ લીધો હોય તેવા વિદ્યાર્થીઓને ધ્યાને લેવામાં આવશે નહીં.
*🙏🏻વન્દે સોનલ માતરમ્🙏🏻*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો