આપણા ગીર જંગલમાં વસતા ચારણ...કે ત્યાં ૭ ચોપડી ભણ્યા હોય તો ભણેલા કેવાય એવા વિસ્તાર માં જ્યાં શિક્ષણ નો બોવ મોટો અભાવ છે, ત્યાં ના આપણા ત્રણ દીકરા...
*૧. ટાપરીયા ભીમા ડાયા ભાઈ, અમરવેલ નેસ, હાલ બાકુલા ધણેજ*
*૨. ગુજરીયા કાના વાલા ભાઈ, કાચીયા નેસ*
*૩. ટાલિયા (નૈયા) લખન અમરા ભાઈ, ગોજાર નેસ*
પોલીસ કોન્સ્ટેબલ માં પાસ થયા છે તો ત્રણેય ભાઈ ઓ ને ખુબ ખુબ શુભેચ્છા અભિનંદન 💐 અને જીવન માં ખૂબ પ્રગતિ કરી ચારણ સમાજ નું નામ રોશન કરે અને બીજા નવ યુવાનો ને સાચી દિશા બતાવે એવી માં સોનલ ને પ્રાર્થના.
અને આનંદ ની વાત એ છે કે આપણી ચારણ બોર્ડિંગ જૂનાગઢ ના વિધાર્થી છે ત્રણેય છોકરા...નેહ સુધી શિક્ષણ પહોંચ્યા એ માં સોનલ ની બહુ મોટી ક્રુપા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો