મા સોનલ ની બીજ ઉજવવીજ હોય તો દરેક ગામ માં મા સોનલ ના નામ ના પ્રોવીજન સ્ટોર્સ બનવા જ્યાં ના નફા ના નુકશાન ના ધોરણે અનાજ નાત ના લોકો ને મળે એન્ડ પ્રયત્નો એવા કરવા કે દરેક ગામ ની દુકાન જ્યાં હોય ત્યાંનો ચારણ સમાજ ત્યથીજ સમાન લે....
આ સિવાય મા સોનલ બીજ ની જ્યાં જ્યાં ઉજવણી થાય છે ત્યાં પશુપાલન નું કામ કરનાર ની નોંધણી કરવી..જેથી દૂધ ઉત્પાદન તેમજ એના માટે ના ચારા ની જરૂરિયાત ખબર પડે....આથી કોઈ એક સંસ્થા આ કાર્ય સાંભળે તો ખૂબ આયોજન પૂર્વક કામ થઈ શકે ...આ સાચી સોનલ બીજ ની ઉજવણી હશે....
નાત ભેગી થાય ત્યારે આવા વૈચારિક નિર્ણયો લેશે તો કૈંક આગળ આવીશું....
એક નાનકડો પ્રયાસ...
નીલમ આર . ગઢવી રાજાણી.....
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો