રાજકોટ ખાતે આગામી યોજાતા 28 માં ચારણ(ગઢવી) સમાજ ના સમૂહ લગ્ન નોંધણી માટે જરૂરી પુરાવાઓ:-
1. વર-કન્યાનું લિવિંગ સર્ટિફિકેટ અથવા જન્મનો *સરકાર માન્ય* દાખલો
2. વર કન્યા ના 4-4 ફોટોગ્રાફ
3. વર-કન્યાના આધાર કાર્ડ ઓરીજનલ (અસલ)
4. વર પક્ષે સમૂહ લગ્નની નોંધણી ફી પેટે રૂપિયા 7000 પુરા (સાત હજાર પુરા)આપવાના રહેશે તથા *કન્યા પક્ષે ફી પેટે કોઈ રકમ આપવાની રહેશે નહીં*
*ફોર્મ વિતરણ ની તારીખ* :
1-12-2019 થી 8-12-2019 અને સમય સવારે ૯ થી ૧ અને સાંજે 4 થી 8 રહેશે.
*ઓફીસ નું સ્થળ :*
શ્રી સોનલ સ્ટોર્સ
ગાયત્રીનગર 10 નો ખૂણો,
ડો.કાલરીયા ની સામે,
ગાયત્રી નગર મેઈન રોડ,
રાજકોટ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો