આજે તા. 22 - 9 - 2018 છે. આજના દિવસે એટલે તારીખ 22 - 9 - 2004 ના રોજ માણશી ગઢવી શહિદ થયા હતા.
તો તેમના વિશે ટુંકમાં માહિતી આપવાનો નાનકડો પ્રયાસ કરેલ છે.
નામ :- ગઢવી માણશી
પિતાનું નામ :- ગઢવી રાજદેભાઈ
માતાનું નામ :- સુમાબાઈ
શાખા :- સેડા
જન્મ તારીખ :- 14 - 2 - 1979
જન્મ સ્થળ :- ઝરપરા , કચ્છ
પત્નિનું નામ :- સોનલબેન
શહીદ તારીખ :- 22 - 9 - 2004
સ્થળ :- પુંચ સરહદ જમ્મૂ કાશ્મીર
*સંદર્ભ :- કચ્છના ચારણ રત્નો માંથી*
લેખકશ્રી આશાનંદભાઈ ગઢવી , ઝરપરા કચ્છ
માહિતી આપવા બદલ અને ચારણત્વ બ્લૉગ પર મુકવાની અનુમતિ આપવા બદલ આશાનંદભાઈ નો ખૂબ ખૂબ આભાર.
Jay hind
જવાબ આપોકાઢી નાખોકોટી કોટી વંદન વીર જવાન..................
જવાબ આપોકાઢી નાખોઅમર શાહિદ વીર માણશી કે લખ લખ સેલામુ ..
જવાબ આપોકાઢી નાખો