જય મોગલ માં
*આજે યોજાનાર મોગલધામ ભગુડા ખાતે 22 માં પોટોત્સવ અને એવોર્ડ સમારોહ વિશે થોડી સ્પષ્ટતા*
આઈ શ્રી મોગલઘામ ભગુડા ખાતે આજે 22 મો પાટોત્સવ અને માં મોગલ શક્તિ અેવૉર્ડ અર્પણ મહોત્સવ યોજામાર છે ,
આ કાર્યક્રમ સમય પ્રમાણે રાત્રે 8 કલાકે થી શરુ થઈ જશે.
મોગલમાં મંદિર પરિવારના સભ્ય સ્વ. ગીગાભાઈ ભુરાભાઈ કામળીયાનું મૃત્યુ થતા તા 27/4 /અને તા. 28/4/ ના યોજાનાર માત્ર અને માત્ર યગ્નો બંદ રહ્યા હતા.
પરંતું આજે તા 29/4/2018 ના રોજ 22મો પાટોત્સવ અને રાત્રીના 8 કલાકેથી અેવોર્ડ અર્પણ સમારોહ તેમના નિક્ષિત સમયે શરુ થઈ જશે
સૌ મોગલ ભક્તો ને પધારવા મોગલઘામ તરફ થી જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે.
*ખોટી અફવાથીં દુરં રહેવુ અને ખોટી અફવાઓ ના ફેલાવવા નમ્ર વિનંતી છે.*
*તેમજ ભગુડા ખાતે મોગલધામમાં સ્વયં સેવકોને સહકાર આપવા પણ વિનંતી છે.*
સમગ્ર મહોત્સવ નું લાઈવ પ્રસારણ ભૂમિ સ્ટુડિયો youtube ચેનલ અને GTPL ડાયરો ચેનલ ના માધ્યમ થી કરવામાં આવશે.તો ન પહોંચી શકે તેવા લોકો લાઈવ પ્રોગ્રામ નો પણ લાભ લઈ શકશે.
.લી. મોગલધામ ચેરીટેબલ ટ્રસ્ટ, ભગુડા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો