હાલના સમયમાં આપણા ચારણ સમાજના વિધ્યાર્થીઓ અલગ અલગ ક્ષેત્રમાં સ્નાતક થઈ ગયા પછી અથવા તો હાયર એજ્યુકેશન પછી વિદેશમાં વધારે અભ્યાસ માટે કઇ રીતે જવુ અને એ માટે શું કરવુ અને વિદેશમાં પોતાની કારકિર્દી કેવી રીતે બનાવવી જેના ઘણા પ્રશ્નો એમને મુઝવતા હોય છે.
ઉપરોક્ત માર્ગદર્શન માટે આવતા રવિવારે એટલે કે ૨૫/૩/૨૦૧૮ના રોજ સવારે ૯:૩૦ કલાકે ચારણ છાત્રાલય,થલતેજ,અમદાવાદ ખાતે શ્રીધર ઇન્ટરનેશનલ સંસ્થાના સંચાલક
શ્રી બ્રિરેનભાઈ પટેલ (આ ફિલ્ડ ના એક્ષપર્ટ) વિદેશ અભ્યાસ માટે ઉત્સુક યુવાનોને વિદેશમાં કેવી રીતે કેરીયર બનાવવી તે માર્ગદર્શન આપશે અને સરકાર તરફથી કેવી સહાય મળે છે અને એની કેવી પ્રોસીઝર છે તે સમજાવશે..વિશિષ ઉપસ્થિતી શ્રી દિલીપભાઈ ઝુલા (IAS) સાહેબની રહેશે..તો અમદાવાદ તથા એના આસપાસના વિસ્તારના રહેતા સર્વે ચારણ મિત્રોને આ વિશેષ માર્ગદરશન નો લાભ લેવા ચોક્કસ હાજરી આપે અને વિદેશ અભ્યાસનું પોતાનું સપનુ પૃર્ણ કરે..એવી શુભેચ્છા સાથે જય માતાજી..🙏
Sponsored Ads
શનિવાર, 24 માર્ચ, 2018
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
Featured Post
ચારણ સમાજનું ગૌરવ શ્રીજયરાજદાન ગઢવી સાહેબ
અભિનંદન સંદેશ "સમગ્ર ચારણ-ગઢવી સમાજનું ગૌરવ અને કર્મનિષ્ઠ પોલીસ અધિકારી, આદરણીય જયરાજસિંહ ગઢવી સાહેબને પી.એસ.આઈ. (PSI) થી પ...
-
આઈ નાગબાઈ ના દોહા ગંગાજળીયા ગઢેચા, (તું) જૂને પાછો જા (મારૂં) માન ને મોદળ રા' ! (નીકે) મું સાંભરીશ માંડળિક॥૧॥ ગંગાજળિયા ગઢેચા વાતુ...
-
आजे(ता.25-11-2016) ऐटले पद्म श्री दुला भाया काग (भगत बापु)नी जन्म जयंती छे आजे काग बापु ना टुंकमां परिचय साथे तेमना स्वरमां अप...
-
મુસાફિર હું મુસાફિર છું II ગઝલ || મુસાફિર હું મુસાફિર છું , લહેરની વાટ લેવી છે , મળે સથવારો જો સારો , તો એક બેવાત કેવી છે ... ટેક ગવનના ...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો