ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

મંગળવાર, 27 માર્ચ, 2018

अवनवा समाचार

       જય માતાજી મિત્રો ,

મિત્રો હવેથી ચારણી સાહિત્ય, અવનવા સમાચાર, રચનાઓ,‌ તેમજ આપણા ‌સમાજ ને‌ લગતી અન્ય કોઈ પણ માહિતી ઓનલાઇન મેળવવા માટે *"(ચારણત્વ બ્લોગ)"* ની મુલાકાત અવશ્ય લો

અને *"(ચારણત્વ બ્લોગ)"* ના અવનવા અપડેટ્સ WhatsApp  પર મેળવવા માટે આ નંબર 9687573577 પર મેસેજ કરીને જાણ કરવા વિનંતી છે (નોંધ ‌:- આ મેસેજ તમને બ્રોડકાસ્ટ ના માધ્યમ થી મળતા રહેશે)
તેમજ આપ આપના ગ્રુપ માં‌ અપડેટ્સ મેળવવા માટે ‌ તમારી પાસે આપણા ચારણ - ગઢવી સમાજ નું કોઈ ગ્રુપ હોય તેમા‌ આ નંબર 9687573577 (મનુદાન ગઢવી) જોઇન‌ કરો આપને અપડેટ્સ મળતા રહેશે

*YouTube Channel :-*

મિત્રો આપ સૌના સહકાર અને પીઠબળ થી હું એેક મારા  Manudan B Gadhvi નામની યુટુબ ચેનલ બનાવેલ છે જે ચેનલને આપ સૌ સ્ક્રાઈબ કરીને આપ આપણા સમાજના અવનવા વીડીઓ જોઈ શકશો

*YouTube Channel સ્ક્રાઈબ કરવા નિચેની લિંક ઓપન કરવા વિનંતી :-*
https://www.youtube.com/channel/UCjbvE2XUo2Ah37wH6OVCuKw

(નોંધ આ યુટુબ ચેનલ કોઈ પૈસા કમાવવા માટે નથી બનાનવાવા મા આવી
આપ સૌ ને ચારણ - ગઢવી સમાજને લગતા વિડીઓ આપ નિહાળી શકો તે માટે બનાવી છે
માટે ખોટુ અર્થ ઘટન ના કરવા વિનંતી છે,

તેમજ આપ પાસે આપણા સમાજને લગતા કોઈ સારા વિડીઓ હોય અને આપ આ ચેનલ પર મુકવા માગતા હોયતો ઉપરના વૉટસ્એપ અથવા આ ઈ મેઈલ પર મોકલવા વિનંતી છે
Mail I'd :-     manugadhvibhadra@gmail.com

અન્ય કોઈ પણ સહાયતા માટે આ નંબર 9687573577 , call અથવા ‌WhatsApp કરી શકો છો ‌

*સહકાર આપવા વિનતી છે*

                    *વંદે સોનલ માતરમ્*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO ગુજરાત જાહેર સેવા આયો...